________________
wower
gss ssssssssણ આપૃચ્છા સામાચારી # છે “પોતાને હિત કરે, એવા કાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન આપૃચ્છા બને” એમ કહ્યું છે. એટલે હવે કોઈક બાલ આ સાધુ કે નૂતનસાધુ ગુરુને એમ કહે કે, “હું બોલ-બેટ રમું? સ્વજનોએ લાવેલી ગોચરી વહોરું?” તો આ નિવેદન છે. છે તે સાધુ માટે આપૃચ્છા ન બને, કેમકે આમાં પોતાને અહિત કરે એવા કાર્યની પ્રતિજ્ઞાનું નિવેદન છે. જે છે “પોતાને હિત કરનારા એવા કાર્યની=જે કરવાનું બાકી છે એની પ્રતિજ્ઞાનું નિવેદન આપૃચ્છા બને” એમ છે કહ્યું. એટલે હવે કોઈ સાધુ ગુરુને કહે કે, “આજે મેં વીસ નવી ગાથા ગોખી છે...” તો આ નિવેદન આપૃચ્છા છે ન બને, કેમકે આ તો પોતાને હિતકારી એવા કરેલા=કૃત કામનું નિવેદન છે. કર્તવ્ય=કરવા યોગ્ય કામનું નિવેદન છે નથી. એટલે “એ નિવેદન આપૃચ્છા છે” એવો વ્યવહાર ન થાય. છે એમ “હિતકાર્યનું નિવેદન એ આપૃચ્છા છે” એમ કહ્યું છે. એટલે કોઈ સાધુ નિવેદન કર્યા વિના જ છે છે સ્વાધ્યાય, તપાદિ કરે તો ત્યાં નિવેદન જ ન હોવાથી આપૃચ્છા સામાચારીનો વ્યવહાર ન થાય. 8 આમ, (૧) ગુરુ (૨) વિનય, (૩) નિજ (૪) હિત (૫) કાર્ય (૬) નિવેદન કુલ છ પદોનું પદકૃત્ય અહીં છે R જોયું. છમાંથી એકનો પણ અભાવ હોય તો આપૃચ્છા ન ગણાય. છે અહીં પ્રતિજ્ઞા=“આ સ્વાધ્યાયાદિ કામ હું કરું એવું વાક્ય અને નિવેદન એટલે એ વાક્ય ગુરુ આગળ છે.
ઉચ્ચારવું તે. છે યશો. - તપૂર્વવં=૩ નક્ષUIક્ષતાડડપ્રચ્છના પૂર્વ સર્ષ શાર્થ ચ:= 8 वक्ष्यमाणरीत्या यतिहितकरम् । सर्वं वाक्यं सावधारणमिति न्यायादाप्रच्छनापूर्वमेव कर्म
श्रेयो नान्यथा, आज्ञाविराधनादितिभावः ॥४६॥ 2 चन्द्र. - ननु यदि शोभनमेव कार्यं करणीयम्, तर्हि गुरुं प्रति आपृच्छा किमर्थं करणीया? प्रत्युत आपृच्छा विनैव शोभनकार्यकरणे गुरोः आश्चर्य, आनन्दः कृपा च भवेदित्यत आह उक्तलक्षणेत्यादि । गुरुविनयादिभिः कथितलक्षणैर्युक्ता या आपृच्छा, तत्पूर्वकमित्यर्थः । ननु आपृच्छापूर्वकं कार्यं श्रेयः इति तु को न मन्यते ? वयं तु एतावदेव प्रतिपादयामः यदुत आपृच्छां विना क्रियमाणं शोभनं कार्यमपि हितकारि भवतीत्यत आह सर्वं 1 वाक्यं सावधारणम् एवकारार्थयुक्तम् इति न्यायाद्=एवंभूतात् नियमात् । आप्रच्छनापूर्वमेव तथा च
आपृच्छारहितं शोभनमपि कार्यं न श्रेयः इति एवकारार्थः । कथं न श्रेयः ? इति आह आज्ञाविराधनात्= जिनाज्ञाभङ्गात् । सर्वाणि कार्याणि आपृच्छापूर्वकमेव करणीयानीति हि जिनाज्ञा । ततश्च तां विना
शोभनकार्यकरणेऽपि जिनाज्ञाभङ्गादिदोषो दुर्वार्य इति ॥४६॥ 8 (શિષ્ય : આપૃચ્છા કરવી જરૂરી છે? એ ન કરે તો ન ચાલે ?)
ગુરુ ઉપર કહેલા લક્ષણવાળી આપૃચ્છાપૂર્વક જ કોઈપણ કામ કરવું એ જ આગળની ગાથામાં કહેવાનારી 8 8 રીતિ દ્વારા સાધુઓને હિતકારી બને છે. 8 “તમામ વાક્યો અવધારણપૂર્વકના હોય' એવો નિયમ છે. એટલે પ્રસ્તુતમાં પણ ગાથામાં જે વાક્ય લખ્યું છે છે છે કે “આપૃચ્છાપૂર્વક કાર્ય હિતકારી બને” એમાં વૈ=“જ”કાર ભલે લખેલો નથી. છતાં પણ એ આ ન્યાયથી છે
સમજી લેવાનો છે. અને માટે જ અમે “જ' કારપૂર્વક અર્થ કરેલો છે. એટલે આપૃચ્છા વિના કાર્ય કરીએ તો 8. છે એ સાધુઓને હિતકારી ન બને કેમકે એમાં પરમાત્માની આજ્ઞાની વિરાધના થાય છે. જો
รรรรรรรรรรรร
BEEEEEEEEEG
| મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત . Reaning in Gujarati Editionari
es