SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ gssssssssssssssssssssss છંદના સામાચારીશ દાન+ગ્રહણથી ઉત્પન્ન થનાર સુકૃતાનુમોદન થતું નથી. એનું કારણ એ છે કે દાતાને તો અશનાદિના દાન દ્વારા રે છે જ આવા પ્રકારનો સુકૃતાનુમોદનનો અધ્યવસાય ઉછળે છે કે “મેં આ મહાત્માને અશનાદિ આપ્યા એ ખૂબ સારું છે 8 થયું. અને વળી અસાર શરીરની શક્તિનું ફળ સંસારમાં આ જ છે કે કોઈપણ પ્રકારની પ્રત્યુપકાર મેળવવાની છે 8 ઈચ્છા વિના જ આવા પ્રકારના મહાત્માઓની વૈયાવચ્ચ કરવામાં આવે.” છે પણ જ્યાં છન્દને દાન આપવાનું શક્ય ન બને ત્યાં તો એ દાતાને આવો જ વિચાર આવે કે “અરે રે! છે છે મેં તો માત્ર કષ્ટ જ કર્યું. એનું કોઈ ફળ મને ન મળ્યું.” આમ દીનતા દ્વારા સુકૃતાનુમોદનનું કુંઠન=ઘાત જ થાય. છે એમ અશનાદિ ગ્રહણ કરનાર છન્યને પણ “ગ્રહણ કરે” તો જ આવા પ્રકારના સુકૃતાનુમોદનના ભાવો ઉછળે કે “આ મહાત્મા બિલકુલ દીનમનવાળા બન્યા વિના નિર્જરાને માટે સારી રીતે બીજાને માટે યત્ન કરે છે છે. મેં પણ જે એના અશનાદિનું ગ્રહણ કર્યું એ ખૂબ સારું જ થયું. મારા આ ગ્રહણમાત્રથી પણ એ દાતાના આ ચિત્તના ભાવની વૃદ્ધિ થશે અને એના દ્વારા એણે મારા ઉપર કરેલા ઉપકારનો અંશતઃ બદલો વાળવા મળશે. 8 અને વળી આ અશનાદિ લેવાથી મારે પણ સ્વાધ્યાયાદિ યોગોને મોટો ટેકો-આધાર થશે.” છે પણ જો છન્દ કંઈ જ ન લે તો છત્ત્વને ઉપર પ્રમાણે કંઈપણ સુકૃતાનુમોદન ન પ્રગટે. છે એટલે અગ્રહણમાં છન્દ-છબ્દક બે ય ને ગ્રહણ-દાનજન્ય સુકૃતાનુમોદન રૂપી શુભભાવ ન થાય એ શક્ય છે હડકવા COCOCCOGLECCSETEGELEEEEEEEEECCLEGOCCECECO WEEEEEEWOOROUGEWECHSEEEEEEEEL यशो. - तथाऽपि तयं इति सुकृतानुमोदनं विधिपालनसमुद्भवं= भगवदुपदेशाराधनप्रसूतं नियमेन=निश्चयेन भवति, दातुर्दानमात्राऽननुमोदनेऽपि स्वकृतवैयावृत्त्यादेर1 दीनतयाऽनुमोदनसंभवात् ।। चन्द्र. - एवं तावत् ग्रहणदानजन्यं सुकृतानुमोदनाध्यवसायं ग्रहणदानाभावस्थले निषिध्य तत्रैवान्यादृशं र सुकृतानुमोदनाध्यवसायं समर्थयति तथापि इत्यादि । स्वकृतवैयावृत्यादेरदीनतयाऽनुमोदनसंभवात् ।। "यद्यपि ग्लानेन मया दत्तं अशनादिकं न गृहीतं, तथापि किं ? मया तु साधुसमाध्यर्थं महद्वैयावृत्यं कृतं ।। तदर्थमेव भिक्षाटनं दीर्घ कृतं । ममाध्यवसायस्तु अतीव निर्मलः सञ्जातः" इत्यादिरूपेण स्ववैयावृत्यस्य दैन्यं । विनैवानुमोदनस्य संभवात् । પણ એટલા માત્રથી ત્યાં છંદકે કરેલી છંદના નિષ્ફળ ન જાય, કેમકે ત્યાં પરમાત્માના ઉપદેશની 8 આરાધનાથી ઉત્પન્ન થયેલ સુકૃતાનુમોદન તો અવશ્ય સંભવે જ છે, કેમકે ત્યાં દાતા દાન ન થયેલું હોવાથી દાનમાત્રની અનુમોદના ન કરી શકે તો ય પોતે કરેલ છંદના વગેરે રૂપ વૈયાવચ્ચ વગેરેની તો દીનતા વિના અનુમોદના કરી જ શકે છે. ___ यशो. - दीनता पुनरविवेकविजृम्मितमेवेति न विवेकिनां तया बाधा, चन्द्र. - ननु केषाञ्चिदेव साधूनामेतादृशो भावः समुल्लसति । न तु सर्वेषाम् । प्रायस्तु ग्लानादिना भक्तादिग्रहणेऽक्रियमाणे वैयावृत्यकरस्य भावो हानिमेवाधिगच्छन्नानुभूयते इत्यत आह दीनता पुनरविवेकविजृम्भितमेवेति। तथा च येऽविवेकिनः परमार्थज्ञानविरहिताः, बाह्यक्रियामात्रलीनाः, મહામહોપાધ્યાય યશોવિજયજી વિચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૫૮
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy