________________
પ્રતિકૃચ્છા સામાચારી ) संभवति । ततश्च दुनिमित्तं विघ्नानां ज्ञापकमेव वक्तुं युक्तं । न तु कारकमिति भावः ।
ગુરુઃ આ વાત બરાબર નથી. વિદગ્ન એટલે પાપકર્મ અને પાપકર્મનું હેતુ તે જ બને કે જે શાસ્ત્રમાં નિષિદ્ધ જ હોય. રાત્રિભોજનાદિ કર્મો શાસ્ત્રમાં નિષિદ્ધ હોવાથી તે પાપહેતુ બને પરંતુ દુર્નિમિત્ત શાસ્ત્રમાં નિષિદ્ધ કર્મ
હોવાથી પાપનું વિદનનું કારણ બની શકતું જ નથી. એટલે ઉપરની માન્યતા ખોટી છે. (પાપકર્મ પણ વિપ્ન 1 ગણાય અને પાપકર્મોદયથી થનારા અકસ્માત વગેરે પણ વિપ્ન ગણી શકાય.)
દી
यशो. - प्रतिपृच्छायां तु गुरुरुतरविघ्नाभावज्ञानेन प्रतिप्रच्छकं तत्र प्रवर्तयेत्, "पुनः शकुनादिशुद्धौ वा तत्र प्रवर्तेथाः" इत्युपदिशेत्, तथा च शकुनादिशुद्धौ पुनरपि तत्र प्रवृत्तिचिता।
३ चन्द्र. - एवं तावत् "कथं विधिप्रयोगेऽपि स्खलना" इति प्रश्नस्य समाधानं दत्तं । अधुना "किं वा तस्यां सत्यां प्रतिपृच्छया ?" इति अस्य प्रश्नस्य समाधानमाह प्रतिपृच्छायां तु चतुर्थवारं स्खलनायां सत्यां यदि ते शिष्याः गुरुं प्रतिपृच्छन्ति, यथा → "भवदभिः अमुकं कार्यं उपदिष्टं, किन्तु पुनः पुनः अपशकुनं भवति । विधिप्रयोगोऽपि कृतः । तथापि दुनिमित्तं उपतिष्ठति । तस्मात् भवानेव कथय, किं क्रियते ? - इति । एवं च प्रतिपृच्छायां सत्यां गुरुः=अवधिज्ञानादिविशिष्टज्ञानसमन्वितः उतरविघ्नाभावज्ञानेन= अवधिज्ञानादिना "उत्तरकाले विघ्नानि न भविष्यन्ति" इति ज्ञात्वा प्रतिप्रच्छकं प्रतिपृच्छां कुर्वन्तं शिष्यं तत्र
यत्र कार्ये बहुवारं दुनिमित्तं सञ्जातं, तत्रैव कार्ये प्रवर्तयेत्=प्रेरयेत् । यदि च तथाविधं विशिष्टज्ञानं नास्ति, येन 2 उत्तरविघ्नाभावज्ञानं भवेत् । कार्यं च अत्यावश्यकं । तर्हि चतुर्वारं दुनिमित्तोपनिपातेऽपि स गुरुः कथयति यदुत
"पुनः शकुनशुद्धौ सत्यां तत्र प्रवर्तेथाः" इति । एतदेवाह पुनः शकुनशुद्धौ इत्यादि । R આમ “વિધિ પ્રયોગ કરવા છતાં પણ અલના કેમ થાય ?” એ પ્રશ્નનો જવાબ આપી દીધો. હવે “ત્યાં છે 8 ગુરુને પ્રતિપૃચ્છા કરવાથી શું લાભ થાય ?” એનો ઉત્તર આપું. છે ત્યાં પ્રતિપૃચ્છા કરીએ એટલે ગુરુ જો અવધિજ્ઞાનાદિ વિશિષ્ટજ્ઞાનવાળા હોય તો એ જ્ઞાનથી જાણી લે “કે
આ શિષ્યોને ઉત્તરકાળમાં વિપ્નો થશે કે નહિ થાય ?” જો “વિનો નથી થવાના” એમ જાણે તો પછી ગુરુ છે 8 વિનાભાવનું જ્ઞાન થવાથી પ્રતિપછા કરનારાને કહે કે “અલના થઈ હોવા છતાં પણ તું વિહાર કર. કોઈ છે શું વાંધો નહિ આવે.” અને એ રીતે એ શિષ્યને વિહારાદિમાં પ્રવૃત્તિ કરાવે. R (શિષ્ય : પણ ગુરુ આવું કોઈ વિશિષ્ટજ્ઞાન ન ધરાવતા હોય તો ? એવા ગુરુ જો અપશુકનો થવા છતાં ય શિષ્યને મોકલે તો તો શિષ્યના મૃત્યુ વગેરેમાં કારણ બની જાય.)
ગુરુ : જો ગુરુ પાસે વિશિષ્ટજ્ઞાન ન હોય અને વિહાર કરવો આવશ્યક જ હોય તો પછી ગુરુ શિષ્યને તે કહે કે “તું ફરીથી શકન જોઈને નીકળ. અને શકુન વગેરેની શુદ્ધિ હોય તો વિહારાદિ કરજે.” આમ ગુરુ શિષ્યને છે શકુન થયા બાદ જ મોકલે, એમને એમ ન મોકલે. એટલે અહિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી.
આમ નિષ્કર્ષ એ આવ્યો કે વિધિપ્રયોગ બાદ ત્રણવાર અલના થવા છતાં પણ પ્રતિષચ્છા કર્યા બાદ ગુરના & કહ્યા પ્રમાણે જો ત્યાં શકુનાદિની શુદ્ધિ પ્રાપ્ત થાય તો ત્યાં પ્રવૃત્તિ કરવી ઉચિત છે.
DESIBEES SESS
FEEEEEEEEEEES
25
8 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૩૧ છે Rationalist Associationshipsimensional