SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ હSSSSSSSSSSSSS નિમંત્રણા સામાચારી : ધો છે, બીજો રસ્તો લાંબો, વાંકોચૂંકો, ખાડા-ટેકરાવાળો છે છે છે. હવે શહેરમાં જવા માટે જે વાંકો માર્ગ પકડશે એ ઘણો હેરાન થશે, શહેરમાં પહોંચશે તો ય મહામુશ્કેલીએ 8 પહોંચશે. એમ મોક્ષમાં જવા માટે પણ બે પ્રકારના માર્ગો હોય છે. આચાર્યને માટે અધ્યયન અધ્યાપન એ સીધો માર્ગ છે જ છે અને વૈયાવચ્ચાદિ એ વાંકો માર્ગ છે. જ્યારે વૈયાવચ્ચી માટે વૈયાવચ્ચ એ સીધો માર્ગ છે અને અધ્યયનાદિ છે છે એ વાંકો માર્ગ છે. જે પોતાના માટે વાંકા ગણાતા માર્ગથી જશે, તે ઘણો જ પરેશાન થશે. અને જે પોતાને જે છે માટે સરળ માર્ગથી જશે, તે ઝડપથી મોક્ષે પહોંચશે. છે દા.ત. આચાર્ય કે ગુરુને એવી ઈચ્છા થાય કે “હું સાધુઓના કાપનો લાભ લઉં?” તો (૧) એમણે ઘણા છે વખતથી કાપ કાઢ્યો ન હોવાથી એમને પરિશ્રમ સખત પડે, (૨) માટે જ એ કાપનું કામ બગડે, બરાબર ન શ થાય (૩) થાકાદિને લીધે એ પછી સ્વાધ્યાયાદિ પણ ન કરી શકે. એમાં આખા ગચ્છને નુકશાન થાય (૪) કદાચ કાયમ માટે તબિયત બગડે. છે એમ વૈયાવચ્ચી સાધુ જો વૈયાવચ્ચ ગૌણ કરી ભણવાદિમાં લાગી જાય તો (૧) ક્ષયોપશમ ન હોવાથી જલ્દી છે ભણી ન શકે. પદાર્થો ન સમજાવાથી કંટાળો આવે, ઉંઘ પણ આવે. (૨) એની વૈયાવચ્ચથી જે સંયમીઓ સમાધિ છે આ પામતા હતા એ સમાધિ જોખમાઈ જાય. એક મુનિરાજ પોતાના ગુરુની ખડે પગે સેવા કરનારા હતા. પણ પછી તે છે એમને ભણવાનો ખૂબ જ ઉલ્લાસ જાગ્યો, જેટલા પાઠ ચાલે એ બધામાં બેસે. આમાં ગુરુની વૈયાવચ્ચમાં વેઠ 8 ઉતરવા લાગી. ગુરુએ ઘણું પરેશાન થવું પડ્યું. ગુરુ પરેશાન થાય એટલે એના નુકશાન આખા ગચ્છ અને ૪ છેવટે સંઘ-શાસનને પણ થાય. મહોપાધ્યાયજી લખે છે કે યત્ર વસ્ય ધારપાદવમ, તત્ર તીરૂચ્છા વિસ્વિસિદ્ધક્ષમતા શ્રેયસી, નાથા જે સંયમીની જે યોગમાં હોંશિયારી, આવડત, ઉત્સાહ હોય. તે સંયમીની તે જ યોગમાં 8 ઈચ્છા-ઉત્સાહ-પ્રવૃત્તિ એ એને ઝડપથી સફળતા મેળવી આપનાર હોવાથી કલ્યાણકારી બને છે. એ સિવાય કલ્યાણકારી ન બને. દા.ત. એક શાસનપ્રભાવક એવા છે કે જેમના વ્યાખ્યાનમાં હજારો માણસો ઉમટે, પુષ્કળ, ધર્મ પામે. # શાસન દીપી ઉઠે. તો આ સાધુની વ્યાખ્યાનયોગમાં ખૂબ જ હોંશિયારી છે એ નક્કી થાય. હવે એ સાધુ જ નવકારશીથી વધુ પચ્ચ. પણ કરી શકતા નથી. જ્યારે કરવા જાય ત્યારે શરીર બગડે, વ્યાખ્યાનાદિ બધું બગડે. # હવે આ સંયમી “મારે તપસ્વી બનવું છે. કમસેકમ એકાસણા તો કરું.” એવી ભાવનામાં રમ્યા કરે અને એ છે માટે પ્રયત્નો કરે. તો એમાં એને સફળતા ઓછી જ મળવાની. એ એકાસણાદિ કરવામાં એની પોતાની સમાધિ છે પણ નહિ ટકે, એટલે કરવા છતાં એવો આનંદ-ઉત્સાહ એનો આત્મા નહિ અનુભવી શકે. પરિણામે એમાં કંઈ છે વિશેષ ફળ નહિ મળે. તો બીજી બાજુ આ બધું કરવા જતાં વ્યાખ્યાનાદિ ગુમાવ્યા એટલે એમાં જે પરોપકાર, ઉત્સાહવૃદ્ધિ, હું શાસનપ્રભાવના જોઈ અતિશય આનંદ વગેરે લાભો થતા હતા. એ બધા જ ખલાસ થઈ જાય. છે તો એક સાધુ એવો છે કે એ ખૂબ જ ભણેલો છે. સંસ્કૃત-પ્રાકૃતિમાં નવા ગ્રંથો રચવા, જુના-અઘરામહત્વના ગ્રંથોનું ભાષાંતરાદિ કરવું એ બધા કાર્યોમાં એની પ્રચંડ શક્તિ છે. બીજી બાજુ બાહ્યપુણ્ય ઓછું હોવાથી એની પાસે વ્યાખ્યાનલબ્ધિ નથી. માંડ ૫૦ માણસને ભેગા કરી શકે છે. કોઈ વિશિષ્ટ શાસનપ્રભાવના છે હ કરી શકતો નથી. ELEVEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE 222222222222 EEEEEEEE 23 સંચમ રંગ લાગ્યો - નિમંત્રણા સામાચારી - ૨૪૮ Ratansinaaaaaaaaaii3600iGcGGGGGGGGGGGGGGGGGGGGGGGER
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy