SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ U sssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss પ્રતિપૃચ્છા સામાચારી અર્થ : અપશુકનનું આગમન એ આવનારી મુશ્કેલીઓને જણાવનારું છે અને તે પુણ્યકર્મના વશથી જ આ આવી પડે છે. કેમકે પર્યાવાળાઓને જ (આવા અપશુકનો દ્વારા) ભાવિ અનિષ્ટોનું જ્ઞાન થાય અને એ જ્ઞાન છે 8 દ્વારા એ અનિષ્ટમાં થનારી પ્રવૃત્તિનો પ્રતિબંધ સંભવે છે. શિષ્ય : ગુરુદેવ ! આપે તો કમાલ કરી. સાયરન અને ગુરખાના દૃષ્ટાન્ત દ્વારા અપશુકનનો પદાર્થ કેવો છે 8 સુંદર સમજાવ્યો ! - આ બધું તો સમજાઈ ગયું. પણ આપે છે એ વાત કરી ને ? કે પહેલીવાર અપશુકન થાય તો સંયમીઓ # પાછા ફરી એક નવકારનો કાયોત્સર્ગ કરીને પાછા નીકળે. બીજીવાર પણ અપશુકન થાય તો પાછા ફરી બે 8 નવકારનો કાયોત્સર્ગ કરીને નીકળે...” આમાં મને આશ્ચર્ય એ થાય છે કે નમસ્કારમહામંત્ર તો પરમ મંગલ છે જ છે. એ કર્યા પછી પણ અપશુકનો આવે ? ત્રણ-ત્રણ, ચાર-ચાર વાર અપશુકનો આવે ? શું મહામંત્રની કોઈ છે # શક્તિ જ નથી? વિદ્ગોને ખતમ કરવા માટેની આ આખી શાસ્ત્રીય વિધિ કરવા છતાં પણ જો વિનો દૂર ન જ 8 થાય. અપશુકનો થયા જ કરે. તો પછી અમારે શું માનવું ? 8 ગુરુ: મોટી ટ્રકમાં સેંકડો કીલો અનાજને ભરીને લઈ જવાની શક્તિ છે. આમ છતાં એ ટ્રક ઉપર હાથી છે છે ચડે તો ટ્રક કદાચ તુટી પણ જાય. હાથીને એ વહન ન કરી શકે. આ હકીકત જોઈને એમ તો ન જ કહેવાય છે છે ને ? કે “ટ્રક હાથીને વહન કરી શકતું ન હોવાથી સેંકડો કીલો અનાજને પણ વહન કરવાની એની શક્તિ છે TTTTTTTTEXTZEEZEGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGk બે હજારની સભામાં બે કલાક અસ્મલિતધારાએ બોલી શકવા સમર્થ વક્તા દશહજારની સભામાં અડધો કલાક પણ માંડ બોલી શકે એટલે કંઈ એમ ન કહેવાય કે એની બે હજારની સભામાં પણ બે કલાક બોલવાની શક્તિ નથી. હું એમ નમસ્કાર મહામંત્ર વગેરેની પણ અમુક ચોક્કસ પ્રકારની શક્તિ તો છે જ. અમુક પ્રકારના વિદ્ગોને 8 છે તો એ ખતમ કરી જ શકે. પણ જ્યારે નિકાચિતપ્રાયઃ કર્મોના ઉદયો સામે હોય ત્યારે તો આ મહામંત્રાદિ પણ એને ખતમ ન કરી શકે. અને એટલે ત્યાં મહામંત્ર બોલવાદિ વિધિ કરવા છતાં પણ વારંવાર અપશુકન થાય A એ શક્ય છે. એટલા માત્રથી કંઈ “એ મહામંત્રની કે શાસ્ત્રીય વિધિની કોઈ શક્તિ જ નથી. એ નકામા છે.” & જ એવું તો ન જ માની લેવાય. 8. વળી મહામંત્ર બોલનાર. શાસ્ત્રીય વિધિ કરનાર વ્યક્તિની દઢ શ્રદ્ધા. શભભાવ વગેરેને અનુસરે છે મહામંત્રાદિની શક્તિ કામ કરતી હોય છે. વ્યક્તિ શ્રદ્ધાદિ વિનાનો હોય, ઉપયોગ વિના ગમે તેમ વિધિ કરતો # હોય તો એની અસર શી રીતે થાય ? એટલે શ્રદ્ધા, ભક્તિ, ઉપયોગપૂર્વક આ મહામંત્રાદિની વિધિ કરવામાં આવે અને સામે વિદનો, વિનો છે શું લાવનારા કર્મો અતિભયંકર, નિકાચિત જેવા ન હોય તો જ આ વિધિ દ્વારા એ વિષ્નાદિ દૂર થાય. એ સિવાય છે જ ન થાય. શિષ્ય : તમે પહેલા એમ કહેલું કે, “ગુરુએ જે કામની ના પાડી હોય એ કામ કરવાની પરિસ્થિતિ ઉભી છે શું થાય ત્યારે ગુરુને પૂછવું.” હવે ગુરુએ પાંચતિથિ નવકારશી કરવા વગેરેની ના પાડી છે એનો અર્થ એ કે એ પાંચતિથિ નવકારશી છે જ કરવી એ પાપ છે. કેમકે ગુરુ પાપ કાર્યની, અહિતકારી કાર્યની જ ના પાડે ને ? તો હવે જ્યારે ગ્લાનાદિ સાધુ છે 8 નવકારશીની રજા માગશે, ત્યારે જો ગુરુ “હા' પાડે તો એ તો પાપકાર્યની રજા આપી ગણાય. એ તો યોગ્ય છે Geet รรรรรร સંચમ રંગ લાગ્યો - પ્રતિપૃચ્છા સામાચારી ૦ ૨૨૯
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy