SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ 22222222222222222222225EB WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEECEEEEECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE પ્રતિપૃચ્છા સામાચારી & છે આમ (૧) ગુરુએ કહેલું કાર્ય, થોડાક કાળ પછી કરતી વખતે અને (૨) ગુરુએ જે કામની ના પાડી હોય છે આ એ જ કામ કરવાનો અવસર આવી પડે ત્યારે આમ બે સ્થળે પ્રતિપૃચ્છા કરવાની છે. હવે તને ત્રીજું પણ એક સ્થાન બતાવું. # ગુરુએ પાંચ સાધુઓને અમુક નગરમાં ચૈત્રી ઔળી કરાવવા માટે મોકલવાનો નિર્ણય કરી વિહાર કરવાનો છું આ આદેશ કર્યો. સામાન્યથી વિધિ એવી છે કે વિહાર બધા સાધુઓએ સાથે જ કરવો. બે જણ વહેલા નીકળે અને છે એ પછી નીકળે એવું પ્રાયઃ પૂર્વકાળમાં ન બનતું. એમાં જે વડીલ હોય તેને જ આગળ રાખવામાં આવે. બાકીના 8 સાધુઓ પાછળ ચાલે. હવે આ રીતે પાંચ સાધુઓ ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા અને ત્યાં જ સામેથી વિધવા છે સ્ત્રીને આવતી જોઈ. અપશુકન થયેલા જાણી બધા સાધુઓ પાછા ફરે. મંગલ માટે એક નવકારનો કાયોત્સર્ગ કરી પાછા નીકળે. ત્યાં વળી કાગડાઓના કા-કા કરતાં દુઃસ્વરો સંભળાય. તો બીજીવાર અપશુકન ૧ જ ફરે. પાછા બે નવકારનો કાયોત્સર્ગ કરી અને ત્રીજીવાર નીકળે. ત્રીજીવાર પણ ગધેડો સામે મળવા વગેરે રૂપ અપશુકનો થાય તો પછી પાછા ફરે. અને વડીલ સાધુને પાછળ કરી નાના સાધુને આગળ કરે. કદાચ એના 8 પુણ્યથી અપશુકનાદિ દૂર થાય. પરંતુ ચોથીવાર પણ અપશુકન થાય તો પાછા ફરી ગુરુ પાસે જઈને પ્રતિપૃચ્છા 8 કરે કે, “આપે ત્યાં વિહાર કરીને જવાની વાત કરી છે. પણ આ રીતે ચારવાર અપશુકન થયા છે. હવે અમારે છે હું શું કરવું ?” - હવે જો ગુરુ અવધિજ્ઞાનાદિ વિશેષજ્ઞાનવાળા હોય અને એમને એમના જ્ઞાનમાં એમ દેખાય કે આ છે છે સાધુઓને વિહાર કરવા છતાં કોઈ નુકશાન નથી થવાનું. તો આદેશ કરે કે, “ભલે, અપશુકન થાય તો પણ છે તમે નીકળો.” જ જો ગુરુ પાસે એવું વિશિષ્ટ જ્ઞાન ન હોય અને કામ અતિ અગત્યનું હોય તો પછી એમ કહે, “તમે પાછા છે છે શકુનાદિ જોઈને સારું શુકન થાય એટલે નીકળો.” નહિ તો છેવટે ગુરુ એ કામ બંધ રખાવે. વિહાર કરવાની છે શું જ ના પાડી દે. { આ તો એક વિહાર કરવા રૂપ કાર્યની વાત કરી. એમ આગાઢ જોગ શરૂ કરવાના હોય. કોઈકને દીક્ષા છે ભ આપવાની હોય, કોઈકને હોસ્પીટલમાં ઓપરેશન માટે દાખલ કરવા લઈ જવાનો હોય વગેરે અનેક પ્રસંગોમાં વારંવાર અપશુકન થાય, મંગલો કરવા છતાં પણ અપશુકન થાય, શુકન ન મળે તો શિષ્યોએ ગુરુ પાસે જઈને આ બધી વાત કરવી જોઈએ. પછી તો એ ગીતાર્થ ગુરુ જે પ્રમાણે કહે એ પ્રમાણે જ કરવું. શકન ન મળે તો હજી ચાલે. પણ અપશુકન તો ન જ થવા જોઈએ. વિધવા કે ઘરડી સ્ત્રી સામેથી આવતી 8 આ હોય, લોકો રડતા રડતા ઠાઠડીને લઈ જતા સામે મળે, કાગડા-શિયાળના દુઃસ્વરો ખૂબ સંભળાય, બિલાડી આડી હું ઊતરે, પુરુષોની ડાબી અને બહેનોની જમણી આંખ ફરકે વગેરે અનેક પ્રકારના અપશુકનો શુકનશાસ્ત્રોમાં બતાવેલા છે. વિશિષ્ટ સંયમીઓએ આનું જ્ઞાન મેળવી લેવું જરૂરી ખરું. # શિષ્ય : આ શુકન અને અપશુકન શું છે? એને કોણ લાવે ? એ શું કામ કરે ? મેં તો આવું સાંભળ્યું છે છે કે પુણ્યાત્માઓને શુકન થાય અને પાપીઓને અપશુકન થાય. અપશુકન એ ભયંકર મુશ્કેલીઓને ઉભી 8 કરનારા હોય છે. ૨ ગુરુઃ “પુણ્યાત્માઓને શુકન થાય” એ તારી વાત સાચી. પણ બાકીની બે ય વાત તદ્દન ખોટી છે. હું આ છે તને બે ય વાતના ઉત્તરો આપીશ. છે (૧) “અપશુકનો ભયંકર મુશ્કેલીઓને ઊભી કરનારા હોય છે” એ તારી ભ્રમણા છે. અપશુકનો જ મુશ્કેલીઓને ઉભી નથી કરતા. પરંતુ પાપકર્મોના ઉદય દ્વારા જે મુશ્કેલીઓ ઉભી થવાની હોય છે એને છે 222222222 555555555353333333322222 સંયમ રંગ લાગ્યો • પ્રતિપૃચ્છા સામાચારી ૦ ૨૨૦ Rainaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaagal
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy