SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આપૃચ્છા સામાચારી ચાતુર્માસાદિ માટે છૂટા મોકલવા પડે તો એવા સુયોગ્ય વડીલને સાથે મોકલવો જોઈએ કે બાકીના સંયમીઓ એ વડીલને બધું પૂછી-પૂછીને કરવા માટે ઉત્સાહી બને. અને આપૃચ્છા કરનારાઓએ એ તૈયારી રાખવાની જ છે કે ગુરુ કે વડીલ તે કામ કરવાની ‘ના' પડે કે ફેરફાર કરવાની સુચના કરે તો એમના કહ્યા પ્રમાણે જ બધું કરવું. બાકી ગુરુ ‘ના' પાડે તોય બળજબરી, માયા વગેરે કરીને એમની પાસે ‘હા’ પડાવવી અને પછી જગત્માં કહેતા ફરવું કે ‘હું તો આ કામ ગુરુની રજાથી જ કરું છું' એ તો મહાભયંકર માયા છે. ગુરુ કે વડીલનો અંતરાત્મા જે ઈચ્છતો હોય તે જ પ્રમાણે વર્તવું એ સંયમીઓની ફરજ છે. પણ એ માટે ગુરુઓએ અને વડીલોએ પણ એવા પરિપક્વ, સંયમી, જ્ઞાની, ગંભીર બનવું અત્યંત આવશ્યક છે. આપૃચ્છા સામાચારી સંપૂર્ણ PB &g Awan say W સંયમ રંગ લાગ્યો - આપૃચ્છા સામાચારી ૭ ૨૨૨
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy