SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ CEEEEEEEEEEE SEER EEEEEE gsssssssssssssssssssssssssssssssssssssssssssssss . “આપૃચ્છા સામાચારી 8 એમ ૨૦/૩૦ વર્ષના દીક્ષા પર્યાયવાળાઓ પણ જો બધા જ કાર્યો ગુરુને પૂછી પૂછીને જ કરે તો નાનાઓ છે છે તો એ જોઈને આશ્ચર્ય પામે “આવા ધુરંધર વડીલો પણ ગુરુને પૂછયા વિના દેરાસર પણ નથી જતા. તો અમારે છે તો અવશ્ય હવે ગુરુને પૂછી-પૂછીને જ બધું કરવું જોઈએ.” એટલે બધા નાનાઓ વિશુદ્ધકક્ષાની છે આપૃચ્છાસામાચારી પાળતા થઈ જાય. બોલ ! નાનાઓ આપૃચ્છા પાળે, એ માટે પણ વડીલો વગેરે તમામે છે છે આપૃચ્છા કરવી ન જોઈએ ? આ તારી પ્રથમ વાતનો ઉત્તર આપી દીધો. (૨) ગીતાર્થ-સંવિગ્ન ગુરુઓ એવા તો કુશળ હોય છે કે તેઓ સેંકડો કામો કરતા હોય તો ય બિલકુલ છે વ્યાકુળ ન બને. શાંતિથી બેઠા બેઠા બધા કાર્યો કર્યા કરે. એટલે શાસનના કાર્યો કરવા સાથે સાધુઓની છે આપૃચ્છાદિનો જવાબ આપવા વગેરે કાર્યો પણ તેઓને બિલકુલ અઘરા પડતા જ હોતા નથી. અને એમના છે કાર્યો અટકતા પણ નથી. વળી સાધુઓના સંયમજીવનની કાળજી, સાધુઓના પંચમહાવ્રતાદિનો યોગક્ષેમ કરવો, સાધુઓ પોતાના હું સંયમજીવનમાં ડાઘો ન લગાડી બેસે એ માટે સતત જાગ્રત રહેવું, બધો ભોગ આપવો એ બધા પણ શાસનના R જ કાર્યો છે. જેમ ઉપધાન, સંઘ, ઉજમણા, વ્યાખ્યાન વગેરે શાસનના કાર્યો છે. તેમ સાધુઓના ઉપરના કાર્યોની # કાળજી કરવી એ પણ મોટું શાસનનું જ કાર્ય છે. ઉર્દુ જો સંયમીઓ ગુરુને તકલીફ પડવાના ભયથી પૂછ્યા વિના જ બધા કાર્યો કરતા થઈ જશે તો મોટા છે નુકશાન થશે. શરૂઆતમાં ગુરને પૂછયા વિના સારા જ કાર્યો કરનારા સંયમીઓ પછી તો અનાદિસંસ્કારોને લીધે સ્વછંદ બનીને ગમે તે અસંયમના કાર્યો પણ કરતા થઈ જશે. સંયમ હારી જશે. તમામ તીર્થકરોના શાસનમાં જે આપૃચ્છા સામાચારીનું પાલન થતું આવ્યું છે, તે ઘટતું જશે, ખતમ થશે. વર્ષોથી ચાલી આવતી, અનેક ગુણોની ખાણ એવી આ અમૂલ્ય પરંપરાનો વિચ્છેદ કરવાનું પાપ કોઈપણ સુવિહિત અણગાર ન જ કરે. 8 વળી, આ વાત ગીતાર્થગુરુઓ પણ સમજતા જ હોય છે. માટે જ જો તમે તમારા ગુરુને પૂછશો કે, “આપને 8 આ તકલીફ ન પડે એ માટે અમે આપને પુછી પુછીને બધા કાર્યો કરવાનું બંધ કરીને, અમારી મેળે જ બધા કાર્યો છે શું કરશું. તો એ બરાબર છે ને ?” તો કોઈપણ સુગર આ બાબતમાં અનુમતિ નહિ આપે. (કદાચ આ કાળની છે દષ્ટિએ એમને અનુકૂળતા નહિ હોય તો તેઓ એક એવા સાધુને સ્થાપિત કરી દેશે કે જેને તમામ સાધુઓ પૂછી 8 ૨ પૂછીને કામ કરે, પણ અપચ્છા સામાચારીની ઉપેક્ષા તો નહિ જ થવા દે.) | (૩) આ તારી ઘણી મોટી ભ્રમણા છે કે “શ્વાસોચ્છવાસ, ઓડકાર, વાછૂટ વગેરે અંગે કોઈ શાસ્ત્ર વિધિ છે નથી.” શ્વાસોશ્વાસ ઝડપથી ન લેવા, જોરથી ન લેવા, ઓડકાર વખતે અને છીંક ખાંસી વખતે મુખ આગળ 8 8 બરાબર મુહપત્તી રાખવી. શ્રાવકોમાં મશ્કરી ન થાય એ રીતે વાછૂટ કરવી. વાછૂટ ધીમે ધીમે કરવી... વગેરે છે $ ઘણી બધી બાબતોનો તને ખ્યાલ નથી લાગતો. ગુરુ યોગ્યકાળે શિષ્યોને આવી અનેક વિધિઓ કહે. 8 વળી ગુરુ માત્ર તે તે કાર્યની વિધિ જ બતાવે એવું નથી. વડીલો પણ જો ગુરુને પૂછીને કાપાદિ કાર્યો કરે છે છે તો ક્યારેક ગુરુ તે કામ કરવાની ના પણ પાડે. અથવા એ કાપાદિ કામની સાથે વૈયાવચ્ચાદિના પણ કામ સોંપે. છે છે આ અંગે ઘણી વિચારણા કરી શકાય. ટૂંકમાં મારે એટલું જ કહેવું છે કે નાના-મોટા દરેક સંયમીઓએ નાના-મોટા દરેક કાર્યો ગુરુને પુછી-પુછીને રે છે જ કરવા જોઈએ. એમાં કોઈ બાંધછોડ કરવા જેવી નથી. R FELEEEEEEEE WEEEEEEEEEEEE સંચમ રંગ લાગ્યો - આછા સામાચારી , ૨૨૦
SR No.022207
Book TitleSamachari Prakaran Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2004
Total Pages278
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy