________________
-
यशो. सत्यम्, आनुषङ्गिकमङ्गलस्य तथाविधभावाजनकत्वेन भावातिशयार्थं पृथगेतद्विधिविधानादिति दिग् ॥८१॥
ઉપસંપદ સામાચારી
=
चन्द्र. स्वीकृत्य समाधानमाह सत्यम् = भवदुक्तं एतत्सत्यमेव यदुत श्रोतॄणां आनुषङ्गिकं मङ्गलं वक्तृमङ्गलेनैव भविष्यतीति । तथापि आनुषङ्गिकमङ्गलस्य = गौणमङ्गलस्य तथाविधभावाजनकत्वेन= शास्त्रविघ्न क्षयसमर्थस्य विशिष्टभावस्याकारणत्वेन भावातिशायार्थं विशिष्टभाव प्राप्त्यर्थं पृथगेतद्विधिविधानात्= वाचनाचार्यकृतश्लोकादिरूपं यत् मङ्गलं, तस्माद् भिन्नस्य कायोत्सर्गादिविधेः करणात् । वाचनाचार्यो हि शास्त्रारम्भे नमस्कारमहामन्त्रादिरूपं शास्त्रस्यैव प्रथमश्लोकादिरूपं च मङ्गलं यद्यपि कुर्यात्, तथापि तत् मङ्गलं वाचनाचार्यस्यैव प्रधानं । श्रोतारस्तु तत्र मूकभावेन शृण्वन्त्येव । ततश्च तत्र तथाविधो भावो न भवति । श्रोतारश्च स्वयमेव मङ्गलार्थं कायोत्सर्गं यदि कुर्युः, तर्हि तेषां विशिष्टो भावोल्लासो भवतीति भावः ॥८१॥
I
ગુરુ : ગ્રન્થકાર વડે કરાતું મંગલ એ શ્રોતાઓ માટે તો ગૌણ મંગલ જ બને છે. અને આવું ગૌણ મંગલ શ્રોતાઓમાં તેવા પ્રકા૨ના ભાવોને ઉત્પન્ન કરી શકતું નથી. અને એના વિના વિઘ્નક્ષયાદિ કાર્યો ન થાય. એટલે ભાવનો અતિશય ઉત્પન્ન કરવા માટે શાસ્ત્રથી તદ્દન જુદું આ કાયોત્સર્ગ ક૨વાદિ રૂપ વિધિનું વિધાન કરવામાં
खावे छे.
(દરેક સાધુ પોતાની મેળે સ્વતંત્ર મંગલ કરે તો એમનો ઉલ્લાસ વધે કે “મેં મંગલ કર્યું છે. એટલે મારું કાર્ય સમાપ્ત થશે.” પરંતુ ગુરુ શ્લોક બોલે અને શ્રોતાઓ સાંભળે તો એમાં પોતે જાતે કરેલા મંગલ જેવો ઉત્કૃષ્ટ ભાવ તો ન જ જાગે એ સ્પષ્ટ છે.) આ અમે દિસૂચન કરેલ છે II૮૧
यशो. - वंदिय तत्तो वि गुरुं णच्चासणे य णाइदूरे अ ।
ठाणे ठिया सुसीसा विहिणा वयणं पडिच्छंति ॥८२॥
चन्द्र. . - → ततोऽपि गुरुं वन्दित्वा न अत्यासन्ने नातिदूरे च स्थाने स्थिताः सुशिष्याः विधिना वचनं प्रतीच्छन्ति ← इति गाथार्थः ।
ગાથાર્થ : ત્યારપછી પણ ગુરુને વંદીને “બહુ નજીકમાં પણ નહિ અને બહુ દૂર પણ નહિ એ રીતે” યોગ્ય સ્થાને રહેલા સુશિષ્યો વિધિ વડે વચનને સ્વીકારે છે.
यशो. -वंदियति । ततोऽपि = कायोत्सर्गोत्सारणानन्तरमपि गुरुं = अनुयोगदायकं वन्दित्वा नात्यासन्ने= नातिनिकटे नातिदुरे = अनतिविप्रकृष्टे च स्थाने स्थिताः सन्तोऽत्यासत्त्यवस्थानेऽविनयादिप्रसङ्गात्, अतिदूरावस्थाने च सम्यगनुयोगश्रवणाद्यभावप्रसङ्गात्, अत एव नीतिरपि -
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીંકા + વિવેચન સહિત ૭ ૧૧૬