________________
'
છે અને એટલે એના દ્વારા શાસ્ત્રીયવિનોનો નાશ પણ ન સંભવે.
આ બધી આપત્તિ દૂર કરવા માટે જો એ શાસ્ત્રની શરૂઆતમાં કરાતા મંગલને શાસ્ત્રથી એકાંતે અભિન્ન છે હું માનવામાં આવે તો તો એ મંગલ પોતે શાસ્ત્રથી અભિન્ન હોવાથી મંગલ સંપૂર્ણપણે શાસ્ત્રરૂપ બની જવાની આપત્તિ છે 8 આવે. એટલે કે હવે એ નાનકડું મંગલ જ સંપૂર્ણ શાસ્ત્ર ગણાય
આ આપત્તિ દૂર કરવા માટે જો તમે એમ કહો કે “અમે મંગલને શાસ્ત્રથી ભિન્નભિન્ન માનશું. જેમ કે છે હાથ એ શરીરનો એક અવયવ છે. એ શરીરથી એકાંતે ભિન્ન નથી, કેમકે હાથને વાગે તો “શરીરને વાગ્યું” છે છે એમ કહેવાય છે. અને હાથ શરીરથી એકાંતે અભિન્ન પણ નથી, કેમકે હાથ કપાઈ ગયા પછી પણ શરીર છે આ તો કહેવાય જ છે. એટલે હાથ શરીરથી ભિન્નભિન્ન છે. એ જ પ્રમાણે મંગલ સ્વરૂપ પ્રથમવાક્ય શાસ્ત્રથી છે જ ભિન્નભિન્ન છે માટે એના દ્વારા વિન્નક્ષયાદિ ઘટી શકે છે. વિવાહ મંગલાદિ તો શાસ્ત્રથી એકાંતે ભિન્ન હોવાથી શું એનાથી વિપ્નક્ષયાદિ ન થાય.” છે આવું જો તમે કહો તો એમાં પણ એક વાંધો આવે કે જેમ શાસ્ત્રનું પ્રથમવાક્ય શાસ્ત્રથી ભિન્નભિન્નરૂપ છે 8 છે. એમ શાસ્ત્રના તમામ વાક્યો સરખા છે અને તો પછી આવી વિશેષતા કેવી રીતે માની શકાય? કે શાસ્ત્રનું છે આ પ્રથમ વા=પ્રથમ અવયવ એ જ સ્કન્ધ=અવયવી શાસ્ત્રની સમાપ્તિને ઉત્પન્ન કરે ? અથવા તો સ્કન્ધના 2 વિનોનો નાશ કરે ? અને બાકીના વાક્યો સ્કન્ધની સમાપ્તિ વગેરે કરનારા ન બને ? આ માન્યતા તો એવી જ છે કે શાસ્ત્રનું પ્રથમ મંગલ નિર્વિઘ્ન સમાપ્તિ માટે કરવામાં આવે છે, એટલે કે છે A વિક્નોનો નાશ અને શાસ્ત્રસમાપ્તિ માટે કરાય છે. પણ ખરેખર તો શાસ્ત્રના બીજા-ત્રીજા વગેરે પ્રત્યેક વાક્યો છે હું પ્રથમ વાક્ય જેવા જ હોવાથી એ બધાથી પણ ગ્રન્થ સમાપ્તિ-વિજ્ઞનાશ માનવા જોઈએ.
એટલે કાયોત્સર્ગરૂપી સ્વતંત્રમંગલની પણ જરૂર નથી. અને પ્રથમવાક્યરૂપી મંગલ શાસ્ત્રસમાપ્તિજનક જ છે....ઈત્યાદિ પણ ઘટતું નથી.
___ यशो. - पृथग्मङ्गलकरणात् शास्त्रे मङ्गलत्वबुद्धयैव तद्विघ्नक्षयात् ।
चन्द्र. - समाधानमाह - न हि मङ्गलमात्रात् शास्त्रविघ्नक्षयः, किन्तु पृथग्मङ्गलकरणात् शास्त्रे मङ्गलरूपे सत्यपि तस्मात् पृथक्मङ्गलं यत् क्रियते, तस्मात् शास्त्रे मङ्गलत्वबुद्ध्यैव="इदं शास्त्र मङ्गलम्" इति यत् ज्ञानं भवति। तादृशज्ञानेनैव तद्विजक्षयात् शास्त्रविघ्नक्षयात् । यद्यपि सर्वमपि शास्त्रं मङ्गलं । तथापि 8 शिष्यादयः शास्त्रं मङ्गलस्वरूपं न जानन्ति । ते तु लोकप्रसिद्धमेव नमस्कारमहामन्त्राचाम्लादिकरणादिकमेव
मङ्गलं जानन्ति । ततश्च यदि तेषां प्रथमतः शास्त्ररूपं मङ्गलं दीयते, तर्हि अज्ञानात् ते न जानन्ति यदुत 'इदं 8 મફત્ત'તિ .
एवं च मङ्गलसत्त्वेऽपि मङ्गलत्वज्ञानाभावात् मङ्गलबुद्धिमात्रजन्यो विघ्नक्षयो नैव भवेत् । ततश्च । फलप्राप्तिर्न स्यात् । यदि तु लोकप्रसिद्ध मङ्गलं शास्त्रघटकरूपतयैव क्रियते । तदा तु ते जानन्ति यथा इदं
शास्त्र मङ्गलमिति । एवं च मङ्गलबुद्धिरूपकारणसद्भावात् तत्र शास्त्रविघ्नक्षयः, ततश्च शास्त्रसमाप्तिर्भवेदिति। 8 ગુરુ શાસ્ત્રારંભ પહેલા, શાસ્ત્ર કરતા જુદું કાયોત્સર્ગરૂપી મંગલ કરીએ એટલે બધાને એવી બુદ્ધિ થાય #
છે. શાસ્ત્ર મંગલ છે” અને આ શાસ્ત્રમાં મંગલત્વની બુદ્ધિથી જ શાસ્ત્રમાં આવનારા વિનોનો ક્ષય થાય. (માત્ર કાયોત્સર્ગથી કે મંગલના પ્રથમવાક્યાદિથી વિહ્નક્ષય ન થાય.)
tits
દંétick ccccccccccc
3222222
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૩