________________
[ 58 ] ध्यानानि मंत्राश्च समाधियोगा
श्चित्ते प्रसन्ने विषवद्भवन्ति ॥
હારે પ્રાણિને ચિત્તની પ્રસન્નતા થાય છે, ત્યહાર દુર્લભ એવી આઠ સિદ્ધિ, રસાયન, અંજન, ધાતુવાદ, ધ્યાન, મંત્ર, સમાધિ અને વેગ એ બધું વિષ તુલ્ય થઈ જાય છે. અર્થાત તેટલી હદે પહોંચેલ પ્રાણિને તે બધા નકામાં થઈ પડે છે. ..FETET: superhuman powers (HIPP unfailing medicine ParaTa magic ointment and metal. lurgy in: nagical incantations.
when one attains to the highest tranquillity even the eight superhuman po.wers, difficult of attainment, unfailing medicine used as an elixir of life, magical oiutment, transmutation processes of metals, contemplations, inagical incantations and meditative concentrations appear like virulent poison. Notes:
अणिमा लघिमा प्राप्तिः प्राकाम्यं महिमा तथा । इशित्वं च वशित्वं च तथा कामावसायिता ।।