________________
[32]
Verse 17. यत् कृत्रिमं वैषायकादिसौख्यं भ्रमन् भवे को न लभेत मर्त्यः । सर्वेषु तच्चाधममध्यमेषु
यदृश्यते तत्र किमद्भुतं च ॥ સંસારચકની અંદર પરિભ્રમણ કરતાં કૃત્રિમ એવા વૈષયિકાદિસુખને કેણું મનુષ્ય નથી પામત? જહારે અધમ અને મધ્યમ મનુષ્યમાં પણ તે સુખ (વૈષયિકસુખ) દેખાય છે, તે પછી તેમાં આશ્ચર્ય જેવું શું છે ?
कृत्रिमं artificial, not real fictitions. वैषयिकादिसौख्यं the happiness of senses etc. मर्त्यः (noun from मृ to die) mortal. अधममध्यमेषु (अधमाः मध्यमाः च अधममध्यमा: तेषु अधममध्यमेषु) among the low and the mediocre.
What mortal being does not secure the ficti tious happiness of senses while revolving in this worldly life? what wonder there is in its attainment, which is seen common among all, the low and the mediocre. :
Note.--It is not a matter of surprise, if one,