________________
31
Appendix
Lallubhai as others knew him,
( The following extracts from the opinions of some of the highest Officials and other respectable persons will give some idea of the high esteem in which Lallubhai was held by these gentlemen. )
- “તમે એને નેહથી પિષી ભણવેલ અને એ તમારે યોગ્ય પુત્ર રન હતું. દરબારી નેકરીમાં દાખલ થયા પછી અને તે પહેલાં પણ છે એને મળેલો ત્યારે એનું સૌજન્ય પ્રિય લાગે એવું મને ભાસે છું.
ઉમરાળાની મારી મુસાફરી વખતે એમને ત્યાં ન્યાયાધીશ તરીકે એ * હતા ત્યારે હું મળે અને મને લાગેલું કે જે એ જીવતા રહ્યા હોવ
તે જરૂર એમની વિધા એમની પ્રમાણીક્તા તથા સૌજન્ય અને ચારિવથી સારે દરજે એ ચડત.”
*
-Sir, Prabhashanker Dalpatram Pattani,
K. C. J. N.