SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ યુગાદેિશના. “ પલંગ ઉપર કંઇ પણ પાથર્યા વિના તેના માથા ઉપર ચદ્રવા માંધનાર માણસની જેમ, પાતાના સબંધીઓમાં અવજ્ઞા ( અપમાન) પામતા છતાં પર શત્રુ ) ઉપર આજ્ઞાનુ ઐય ચલાવનાર માણસ લેાકેામાં હાસ્યાસ્પદ્મ થાય છે, ” આ પ્રમાણેની અમાત્યની ગિરા ( વાણી ) થી પ્રેરાયેલા અને નાના ભાઇના દુવિનયથી દુભાયેલા તથા વૈરભીર હોવાથી સામભેદથીજ નાના ભાઈને વશ કરવાને ઇચ્છનારા ભરતે દૂતકળાને સારી રીતે જાણનાર એવા સુવેગ નામના દૂતને શિખામણ આપી સારા પરિવાર સહિત બાહુબળ પાસે માયા. તે વખતે ઉઠતાં પહેલાંજ એને જમણી છીંક થઇ, રથપર ચઢતાં વસ્ત્રના છેડા ખીલામાં ભરાયા, ‘આ કાય કરવામાં દેવ અવળુ છે' એમ જાણે કહેતુ હાય તેમ રસ્તે જતાં તેનું વામ ( ડાબું ) નેત્ર વારંવાર કવા લાગ્યુ, અશુભસૂચક હિરણા જમણી બાજુએથી ડાબી બાજુએ ઉતાવળથી ઉતર્યાં, કને સૂચવનારી દુર્ગા તેની ડાબી બાજુએ ઉતરી, તેના ગમનને રોકવા માટે જાણે દેવે આજ્ઞાજ આપી દીધી હોય, તેમ લાંખા કાળા સ તેની આગળ થઇને આડા ઉતર્યો. આવા પ્રકારના વિઘ્નને સૂચવનારા અપશુકનાથી સ્ખલના પામ્યા છતાં સ્વામીના આદેશમાં અત્યંત કાલજી રાખનાર સુવેગ જરાપણ અટકયા વિના ચાલતા થયા. રસ્તામાં યમરાજની રાજધાની સમાન ભયકર અને વાલ તથા સિ’હાર્દિકથી વ્યાસ એવી વિશાલ અઢવીઓનુ ઉલ્લુ'ઘન કરીને પછી સર્વત્ર અતિશય બળવાન એવા માહુબલિ રાજાની અન્યાયની અગલા તુલ્ય આજ્ઞાથી મૃગલાએ પણ જ્યાં એક પગે ઉભા થઇ રહ્યા છે, સર્વાં ગામ, પુર, પત્તન અને ` જ્યાં સમૃદ્ધ (સમૃદ્ધિમાન ) છે અને સુખ (શતિ) તથા સૌ (સ્વસ્થ) રાજ્યથી જેવિકસિત (ષિ ત) છે એવા મહુલી દેશમાં તે આભ્યા. ત્યાં દરેક ઠેકાણે તે આદિનાથ
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy