SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ યુગાદિ દેશના. “ “ હે વત્સા ! આ પ્રમાણેનું સ્ત્રીઓનું ચાપલ્ય સમજીને તેને આધીન એવા કામભેગાથી હવે વિરામ પામે, ધ્રુવ અને મનુષ્યના મનેાવાંછિત સુખા અનેકવાર ભગવ્યા છતાં આ જીવ જરા પણ સતુષ્ટ થતા નથી. સ્વપ્નમાં અનુભવેલા વિષયા જેમ અત્યારે સ્મૃતિ-માત્ર છે, તેવીજ રીતે પૂર્વ ભાગવેલા વિષયા પણ આગળ ઉપર સ્મૃતિશેષજ રહે છે. નર અને અમરપણામાં ઘણીવાર વિષયે ભાગવ્યા છતાં પણ બહુ ખેદ્યની વાત છે કે પ્રાણીઓ માહુના વાથી તે વિષયાને જ્યારે મળે છે ત્યારે અપૂ ( પૂર્વ નહિ પ્રાપ્ત થયેલા ) જ માને છે. કહ્યું છે કે: “વત્તા ય ામમોળા, જાજમળતું રૂ સવમોળા; अपुव्वंपित्र मन्न, तहवि अ जोवो मणे सुकं. ,, ૮૬ ઉપભોગ સહિત અન’તકાળ સુધી કામભોગા પ્રાપ્ત થયા છતાં પણ આ જીવ મનમાં તે સુખને અપૂજ માને છે. ” હે વત્સ ! પૂર્વે અગારદાહક જેમ પાણીથી સંતુષ્ટ (તૃપ્ત ) ન થયા, તેમ જીવને અ નંતકાળથી કામભેગા મળ્યા છતાં તે તેનાથી તૃપ્ત થતા નથી. તે અં ગારદાહકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે:~ “ કાઇક અગારદાહક ઉનાળામાં પાણીને ઘડા સાથે લઇને અંગારા બનાવવાને માટે નિર્જળ અરણ્યમાં ગયા. ત્યાં તે આમ તેમ ફરી ઘણાં લાકડાં છેદી બપારે જુદા જુદા ઢગલા કરીને ખાળવા લાગ્યા. તે વખતે ભમવાથી, મહેનતથી, લૂ ( ગરમ પવન ) થી અગ્નિની પાસે રહેવાથી, ભય'કર ગ્રીષ્મૠતુના અનુભાવથી અને દુ:સહુ આતપ ( તડકા ) થી અત્યંત તૃષાકાંત થયેલે અને શરીરમાં વ્યાકુળ થયેલા તે કુંભમાં લાવેલુ' પાણી મધું પી ગયા, છતાં લેશ પણ તે સ્વસ્થતા ( શાંતિ ) ન પામ્યા. તેની તૃષા જરા પણ શાંત ન થઈ. પછી ભ્રમિત દૃષ્ટિથી તે ચારે બાજુએ પાણી જાતેા સુઇગયે અને ૧ કાયલા બનાવનાર.
SR No.022201
Book TitleYugadi Deshna Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSommandan Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1916
Total Pages208
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy