________________
મનશુદ્ધિથી સંયમયોગે, સાર્થક કરજો કાયા રે, વિવિધ દર્શન કરી પરીક્ષા, જિન મતની કરો માયા ૨. સાંભળજો...૫ બ્રહ્મચર્ય છે જગમાં દીવો, ધરજો નિર્મલ ભાવે રે.. સદ્દગુરુવાણી ચિત્તમાં ધરજો, ક્યું નિધાનને પાવે રે. સાંભળજો ૬ આપ્તવચન પુષ્પોથી કરજો, સુરભિત અધ્યવસાયો રે, સાધો પરિચય જ્ઞાન ચરણ ગુણ, આતમ શુદ્ધ ઉપાયો રે. સાંભળજો૭ પાવન કરજો વદન ને રસના, ગાતાં જિનગુણગાન રે, પામશો સદ્દગુણ ચિર સમાધિ, કરતાં શમરસ પાન રે. સાંભળજો.૮
11 અષ્ટમ સંવરભાવના 11
૬ || मालमा
ਬਰਬਰ અને શાસ્ત્રરૂપી ફૂલોથી તું તારા મન-પરિણામને મઘમઘતા રાખ. જ્ઞાન-ચારિત્ર વગેરે ગુણોના પર્યાયરૂપ ચેતનને કારણે (આત્મસ્વરૂપને) સારી રીતે ઓળખી લે. ૮: જિનેશ્વરોના જીવન-કવનને ગાઈ ગાઈને તારા મોંઢાને અલંકૃત કર. તારી દ્વીડ) જિહ્વાને પવિત્ર કર. વિનય સાથે શાંતરસનું વારંવાર પાન કરીને દીર્ઘ સમયપર્યત આનંદને પ્રાપ્ત કર.
]]] नदममा રારિદ્વતી Rછોશ્વI]