________________
संगमानज साविद्यावर मशागवार रुमालागार नवरहा। विहागाशा काश्मविमार H9া , हिवामान्य दिमाणाय ॥७६॥
उदितकषाया रे, विषयवशीकृता, यान्ति महानरकेषु । परिवर्तन्ते रे, नियतमनन्तशो, जनमजरामरणेषु ॥ परि० ॥५॥ मनसा वाचा रे, वषुषा चंचला, दुर्जयदुरितभरेण । उपलिप्यन्ते रे, तत आश्रवजये, यततां कृतमपरेण ॥ परि० ॥६॥ शुद्धा योगा रे, यदपि यतात्मनाम्, स्रवन्ते शुभकर्माणि काञ्चननिगडांस्तान्यपि जानीयात्, हत निर्वृतिशर्माणि ॥ परि० ॥७॥ मोदेस्वैवं रे, साश्रवपाप्मनाम्, रोधे धियमाधाय । शान्तसुधारसपानमनारतम्, विनय विधाय विधाय ॥ परि० ॥८॥
॥ शान्त सुधारस 11
પઃ કષાય આવેશ અને આવેગના શિકાર બનેલા પ્રાણીઓ નરકની યાત્રાએ જઈ પહોંચે છે અને અનંત અનંત જન્મમરણની ઘટમાળમાં આથડ્યા કરે છે. ૬ઃ યોગ: મન, વાણી અને વર્તનથી ચંચળ પ્રાણીઓ પાપના ભારથી બેવડ વળીને કર્મરૂપી કાદવથી ખરડાઈ જાય છે. માટે બીજાં બધાં કામો ગૌણ કરીને ઓ આત્મન ! તું આશ્રયો ઉપર વિજય મેળવ! ૭ઃ સંયમી અને વિશુદ્ધ આત્માઓના શુદ્ધ-શુભ યોગો પણ સારાં કર્મોને એકત્ર કરે છે. આખરે તો મોક્ષ માટે આ શુભ કાર્યો પણ