________________
પ્રહર્ષિણી
મિથ્યાત્વાવિરતિ કષાય યોગ ચારે, નામે આશ્રવ” સતિ કર્મ હેતુ ભારે, ને એથી પ્રતિ પલ જીવ કર્મ બાંધે, એથી આતમ ભવપંક્તિને વધારે. ૩
રથોદ્ધતા
પંચ ઇંદ્રિય, કષાય ચાર છે, છે પચીસ કિરિયા, ત્રિયોગ છે, એમ આશ્રવ તણા પ્રભેદ જે, તે દ્વિ ચાલીશ કહેલ આગમે. ૪
ઈંદ્રવજા
એ આશ્રવોના શ્રુતમાં કહેલા, ભેદો વિચારી, કર શક્તિ ભેગી, સામર્થ્યથી કર્મદળો વિદારી, ને મુક્તિ કાજે કર યત્ન ભારી. ૫
1 સપ્તમ આશ્રયભાવના 11
|| ૭૩ ||
[मगल सागीय वचनका
कारसाजाय
એના બેંતાલીશ પ્રકાર થઈ જાય. ૫. આ રીતે આશ્રવ તત્ત્વોને જાણીને અને શાસ્ત્રાભ્યાસથી તત્ત્વનો નિર્ણય કરીને વિશ્રામમ આત્મન્! તું એમના સર્વાંગીણ નિરોધ માટે તમામ તાકાત લગાવીને પ્રયત્નશીલ બન!
हाऊसचा
11મીશ્ર निममा रम्म गारहिताम बाजाराण