________________
नाविधान नागवार मालागाई
चतुर्थ
एकब्बभाबना.
नहागाशा
सविमार छयणाझा उसागामिय विमाणाय ॥४०॥
स्वागता
एक एव भगवानयमात्मा ज्ञानदर्शनतरङ्गसरङ्गः । सर्वमन्यदुपकल्पितमेतद्व्याकुलीकरणमेव ममत्वम् ॥ १॥
प्रबोधता अबुधैः परभावलालसालसदज्ञानदशावशात्मभिः । परवस्तुषु हा स्वकीयता विषयावेशवशाद्विकल्प्यते ॥२॥ कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये । विविधार्तिभयावहं तथा, परभावेषु ममत्वभावनम् ॥ ३॥ अधुना परभावसंवृतिं हर चेत: परितोऽवगुण्ठिताम् ।। क्षणमात्मविचारचन्दनद्रुमवातोर्मिरसा: स्पृशन्तु . माम् ॥ ४॥ .
॥ शान्त सुधारस ॥
૧. આ આત્મા એક જ છે, એ જ પ્રભુ છે, ભગવાન છે, જ્ઞાન-દર્શનના તરંગોમાં મસ્ત છે. એ સિવાયનું બીજું બધું મમત્વ માત્ર છે... કલ્પનાનું વિશ્વ છે. આ મમત્વ વ્યાકુળતાને વધારનારું છે. ૨. ઓહ! પરભાવની લાલસામાં ડૂબેલા મૂર્ખ અને અજ્ઞાની માણસો ઇન્દ્રિયજન્ય આવેગોને પરવશ બનીને પરાઈ વસ્તુમાં પોતાપણું માને છે. ૩. સમજુ અને