________________
गेयाष्टक
सगमटानक मालियाच मायावीर रुमालागाई चाहा। वहागागाय काश्मविमार वचरणाझा हिलामानिय विमाणार्थ
॥३४॥
(राग : भैरवी) कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे । मोहरिपुणेह सगलग्रह, प्रतिपदं विपदमुपनीत रे ॥ कलय० ॥१॥ स्वजनतनयादिपरिचयगुणैरिह मुधा बध्यसे मूढ रे। प्रतिपदं नवनवैरनुभवैः, परिभवैरसकूदुपगूढ रे ॥ कलय० ॥२॥ घटयसि क्वचन मदमुन्नते:, क्वचिदहो हीनतादीन रे । प्रतिभवं रूपमपरापरं, वहसि बत कर्मणाधीन रे ॥ कलय० ॥३॥ जातु शैशवदशापरवशो, जातु तारुण्यमदमत्त रे । जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे ॥ कलय० ॥४॥
॥ शान्त सुधारस ॥
૨, ૧ઃ હે જીવ! મોહ શત્રુએ તને ગળેથી પકડીને, ડગલે ને પગલે ત્રાસ આપેલો છે. તે આ સંસારને જન્મ-મૃત્યુના ભયથી
ભરેલો જો એને તેને અત્યંત બિહામણો સમજ. ૨ઃ હે મૂઢ જીવ! સ્વજન-પરિજનો સાથેના તારા મીઠા સંબંધોનાં બંધન વ્યર્થ છે. ડગલે ને પગલે તને આ સંસારના નવા નવા અનુભવો નથી થતા શું? વાત-વાતમાં તારો પરાભવ નથી થતો. શું? જરા શાન્તિથી વિચાર કર. ૩ઃ ક્યારેક તું તારી સંપત્તિથી અભિમાની બને છે, તો ક્યારેક દરિદ્રતાથી દીનતા કરે