________________
गेयाष्टक
समातियावह सिगागवार सरुमालागार केवरहा विहागागा झाऽसविमार वश्यणाशा हितागाविप विमाणाय ॥२४॥
(राग : चंद्रकौंस) स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरभिरामम् । मरणदशावशमुपगतवन्तं, रक्षति कोऽपि न सन्तम् विनय! विधीयतां रे, श्रीजिनधर्मः शरणम् । अनुसन्धीयतां रे, शुचितरचरणस्मरणम् ॥ विनय ॥१ ॥ तुरगरथेभनरावृतिकलितं, दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं, मैनिक इव लघुमीनम् ॥ वि०॥२॥ प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हतसमवर्ती, निर्दयपौरुषनर्ती ॥ वि० ॥३॥
॥ शान्त. सुधारस. ॥
૧: અનેક પ્રકારે હિતકારી અને પ્રીતિપાત્ર સજ્જનો જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે ત્યારે કોઈ સ્વજન તેમને બચાવી શકતા નથી. માટે હે આત્મનું, તું મહામંગલકારી જિનધર્મનું જ શરણ સ્વીકારી લે અને અત્યંત નિર્મળ ચારિત્રધર્મનું સ્મરણ કર. તે ધર્મ જ તને ડૂબતાં બચાવશે. ૨ઃ જેમ માછીમાર નાનાં માછલાંઓને જોતજોતામાં પકડી