________________
ગેયાષ્ટક
|| પ્રથમ અનિચભાવના 11
(રાગઃ આશાવરી) મોહમાં કેમ મુંઝાય... ચેતન... મોહમાં કેમ મુંઝાય, જીવન ફોગટ જાય. ચેતન... જીવન ફોગટ જાય... અનિલકંપિત તૃણ પર જલનું બિન્દુ જિમ સરી જાય, તિમ આ વૈભવ સાથી આયુ ક્ષણમાં ઉડી જાય. વીજચમકારા સમ સંસારે, સર્વ વિલાસ ગણાય, વિષયસુખની પણ આ મૈત્રી, જોતાં નશ્વર થાય. ચેતન ૧ શ્વાન પુચ્છ સમ યૌવન કેરી, વાંકી એની કેડી, એને પરવશ મુરખ કેવાં, કષ્ટ કરે તન તોડી. ચેતન ૨ દુર્જય દૂત જરાનાં આવ્યાં, શ્વેત કેશ ને પળીયાં, કામનાગિણી કેડો ન મેલે, ભલે શરીર લડથડીયાં. ચેતન ૩
|| 9 || मगलमाणी नाचतवनको
૨. કૂતરાની પૂંછડી જેવું કુટિલ છે યૌવન. જોતજોતામાં તે નાશ પામે છે. યૌવનમાં સ્ત્રીઓને પરવશ, નષ્ટ બુદ્ધિવાળા હાવરામન
हाङाऊसच જીવો, વિષયોના કટુરસપૂર્ણ કષ્ટોને કેમ સમજી શકતા નથી? ભારે આશ્ચર્યની વાત છે. ૩: આ જગતમાં અતિ દુર્જય પારાદ - જરાથી સત્ત્વહીન અને ક્ષીણ દેહવાળા જીવોનું નિર્લજ્જ મન, કુત્સિત કામવિકારોને તજતું નથી. શરમની વાત છે. વિમાન
गारदिाताम aછીઢI]
NOHO