________________
सगमयनऊ सारियाद 1ાવી
रुमालागाड
વરદાન विद्यागारा। प डाइस विमा विधगुणाकार, -કિનારા નવ परिमाणाय ॥ ૨૨૨ ॥
ll tets tale ~
1 શાન્ત સુધારસ
૧૫
કરુણા ભાવના
॥ માલિની |
પ્રથમ અશન પાને વ્યાકુળ, ત્યાર બાદ, સરસ ઘર-ઘરેણાં વસ્ત્રમાં વ્યગ્રચિત્ત, પછી રમણી-સુપુત્રો ભોગ હૈયે પસંદ, સતત અભિલષતા સ્વસ્થતા ક્યાં લ ંત? ૧
| શિખરિણી ||
ઉપાર્જને કેમે ધનવિભવ લાખ્ખો જતનથી, ભવાભ્યાસે માને ધ્રુવ' બધુંય આ એમ મનથી, અને ઓચિંતા ત્યાં ક્રૂર હૃદય કો ભીતિ વયી, જરા કે રોગો કે મરણ અહ! નાંખે ૨જ ભરી! ૨
| સુગ્ધા ॥
ક્રોધે અન્યોન્ય ઈર્ષ્યા હૃદય ધરત કૈં, કોઈ હોડે ચડ્યા છે, સ્વચ્છંદે કોઈ ઝૂઝે ધન-પશુ લલના ખેત સીમ માટે; ને લોભે કેઈ પામે ડગ-ડગ વિપદા દોડતા દૂર દેશે, શું ક્યે? શું કરીએ? શત શત દુખડે વિશ્વ આ તી છે! ૩