________________
૧૪ પ્રમોદ ભાવના
| પ્રમોદ ભાવના 11
| || સ્ત્રગ્ધરા || જેણે કર્મો હટાવ્યાં ક્ષપક પથ ચડી ધન્ય તે વીતરાગી, વૈલોક્ય ગંધહસ્તી સહજ ઉદિત જ્ઞાને ધરે જે વિરાગ, આરોહી આત્મશુદ્ધ શરદ શશી સમી નિર્મલી ધ્યાન ધારે, પામી આહત્યલક્ષ્મી સુકૃત શત વડે જે ગયા મુક્તિ આરે! ૧ તેઓના કર્મનાશે ઉદિત ગુણગણો નિર્મળા સ્તોત્રપાઠ ગૂંથેલા, ગાઈ ગાઈ શુચિતર કરીએ વર્ણના સ્થાન આઠે! જીહ્યા તે ધન્ય માનું, જગમહીં પ્રભુના સ્તોત્રની જે રસજ્ઞા, બીજી તે અજ્ઞ જાણું, વ્યરથ જગતની વાતમાં જેહ મગ્ના! ૨ નિગ્રંથો ધન્ય છે તે ગિરિ, ગહન ગુહા-ગહવરોમાં નિવાસી, ધર્મધ્યાને રમંતા શમરસ ભરિયા પક્ષ-માસોપવાસી; ને બીજા જ્ઞાનીઓ જે શ્રુતવિપુલમતિ ધર્મનો મર્મ દેતા, દીપાવે વિશ્વમાં જે જિન ધરમ શમી, દાંત ઇન્દ્રિયજેતા. ૩ ભાવે જે દાન-શીલાદિક નિત કરતા ધર્મ ચારે અનન્ય, આરાધ, ધર્મશ્રદ્ધા કૃતથી દૃઢ કરી તે ગૃહસ્થોય ધન્ય!
// ૨99 //. मगलमाणीय Jadd} | b}8મૃSિJટે
||BJ] . नदममारम्म गावदितााम
Bl[
a