________________
मानऊ विद्याब
JlÓાવીTM श्रालागा
કાશી
डागारा
इस विमार
ચા
નાથ दमाणाय
॥ ૨૧૨ ॥
1 tole tele
~
1 શાન્ત સુધારસ
ગીત
રાગ કાફી
વિનય, તું ચિંતન ચિત્તમાં, શાશ્વત લોકાકાશ,
સકલ ચરાચર વસ્તુને, આપે જે અવકાશ. વિનય ૧
દીપ્ર અલોકથી વીઢ્યું જે, જેનું માન અમાપ,
ધર્માદિક દ્રવ્ય રચી, જેની સીમા આપ. વિનય ૨
સમુદ્દાત સમયે જિને, જેને નિજથી પૂર્યું
જીવ અણુની વિવિધ ક્રિયા, ના ગૌરવે ઘેર્યું. વિનય૦૩ એક છતાં પુદ્દગલ વડે રૂપો, બહુવિધ કરતું,
ક્યાંક ઊંચા મેરુ ક્યહીં, ઊંડી ગર્તા ધરતું. વિનય૦ ૪ ક્યાંક અમર મણિ ગેહના, તેજે દીપે જેહ,
ક્યાંક વિરૂપ નરકાદિના, ઘોર તિમિરનું ગેહ. વિનય ૫ ક્યાંક ઉત્સવમય ઊજળું, ગાજે જ્યનાદે,
ક્યાંક મહા હાહારવે ભર્યું શોક વિષાદે. વિનય ૬ મમતા કરીને મૂકતા, જન્મ-મરણે ફરતા,
વાર અનંતી જીવ સહુ, જસ પરિચય કરતા. વિનય ૭ પ્રણમો જિનને જો તમે, થાક્યા અહીં ફરતાં,
જેહ શમામૃત પાનથી, વિનયીને ઉદ્ધરતા. વિનય૦ ૮