________________
मारिया Sa]]. વીર
અશુચિ ભાવના
બદીલી દ્વિદ4]]J/
मदिमाए વૈશ્યા ]]] દિવાસી વિઘ विमाणाम | ૧૨૬ //
| || શાર્દૂલવિક્રીડિત || કાણો મદ્યવિલિપ્ત મદ્યઘડુલો, જ્યાં મદ્યબિંદુ ઝરે, માંજ્યો શુદ્ધમટોડીથી, બહુ અને ધોયો ય ગંગાજળે; ચોકખો થાય ન જેમ, તેમ નરથી કાયા થતી ના શુચિ, ગંધાતા મળ-મૂત્ર-હાડ-ચરબી ને મેલની ખાણ શી. ૧
| મંદાક્રાન્તા || ન્હાયા તોયે વળી વળી કરે સ્નાન ચોખા જળેથી, વારે વારે મલિન તનુને ચર્ચતા ચંદનથી; મૂઢાત્માઓ નિરમળ અમે પામતા પ્રીતિ એમ, ના જાણે હા! તન-ઉકરડો શુદ્ધ આ થાય કેમ? ૨
11 શાન્ત સુધારસ ~ ગેય કાર્ચ 11
| શાર્દૂલવિક્રીડિત || સંસ્કાર્ય કપૂરાદિથી લસણ ના તોયે સુગંધિ બને, પોષો દુર્જન જન્મથી પણ છતાં પામે ન સૌજન્યને; મેલો દેહ મનુષ્યનો મલિનતા ન મૂકતો તેમ આ, ચોળો તેલ, કરો સુપુષ્ટ, સજીએ શૃંગારથી તોય હા! ૩