________________
मारियावर माझावीर कमावागार વિરડીના Raઝા]]]]/૫ Aીર્ણવિ}]} 99 ]
બૂરી કષ્ટ કદર્થના કઈ ન તે સંસારમાં તે સહી, નર્કોમાં-પશુયોનિમાં વળી વળી છે જ ભેદ્યો હણી; તોફાનો પરનાં બધાંય વિસરી તે ત્યાં જ તું રાચતો, મુંઝાતો મૂઢ! તેમને જ ભજતો ના કેમ તું લાજતો? ૪
ઢમા{/]]). 9૬૪ |
| અનુષ્ટ્રપ || જ્ઞાન-દર્શન-ચારિત્ર-રૂપ તે ચેતના વિના; પરાયું સર્વ જાણી સ્વ-હિતમાં ઉદ્યમી તું થા! ૫
ગીત
રાગ શ્રી.
વિનય, નિહાળો નિજ ઘરને! દેહ પુત્ર સગામાં તારું શું! જે રક્ષે દુર્ગતિથી તને! વિનય. ૧
1 શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય ||
જેની સાથે મોહથી સાધ, હું આ એમ અભેદ; તે અતિચંચળ દેહલડી પણ, તજે તને આપી બહુ ખેદ. વિનય. ૨