________________
रामशागवार
ક્વચિત થઈ બાળ પરવશ પડે, ક્વચિત યૌવન મદે મસ્ત રે; ક્વચિત ઘડપણ થકી પાંગળો, ક્વચિત પકડાય યમહસ્ત રે. જન્મ. ૪
Indઉદાગી! bildી /]]]]] डामविमार વEJD]SI), जहितागाम्पि કેaઋ][])
| ૧૨૦ ||
તાત પણ થાય છે પુત્ર ને, પુત્ર પણ થાય છે તાત રે; ભાવતા વિકૃતિ ઇમ ભવ તણી, તજ તું તેને ભલા ભાત રે. જન્મ ૫
જીવ, તુજને સદા જ્યાં દહે, દુઃખ ચિંતાદિની આગ રે; રાચતો ત્યાં જ હા! નિત છકી, મોહમદિરા તણે લાગ ૨. જન્મ. ૬
કૈંક સુખ લેશ દેખાડતો, તે જ લઈ લેત તતકાળ રે; કાળબટુ આ અહિં જ લોકને, નિત ઠગે જેમ લઘુબાળ ૨. જન્મ. ૭
ભવ તણી ભીતિને જે હણે, તે જિનવચન મન ધાર રે’ પાન સમતાસુધાનું કરી, વિનય! તું પામ શિવ સાર રે. જન્મ. ૮
|| શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય ll