________________
અનુવાદક પ્રતિ
-રેની साविद्या मशागवार रुमालागार વરી દીશા વિડી]}}0/૫ कामविमा এ9]]] हितानिय विमाणा | 9૭s |
સગ્ધરા સ્વસ્તિ શ્રી સિદ્ધક્ષેત્રે પ્રથમ જિનપદે શાંત પીયૂષ' પાયા, રાજ્ય શ્રી નેમિસૂરીશ્વર ગુરુવર જે “સૂરિસમ્રાટ્ર કહાયા. પાટે શાસ્ત્રજ્ઞ સૂરીશ્વર અમૃતગુરુ પ્રજ્ઞ નેતા મનાયા, રાજે શ્રી રામસૂરીશ્વર મમગુરુ જે શાન્તમૂર્તિ કહાયા.
વસંતતિલકા અલ્પજ્ઞ શિષ્ય મુનિ સદ્દગુણ હસ્તહર્ષે, આ વેદ નેત્ર નભ નેત્ર વિશિષ્ટ વર્ષે ને આધિને દશમ મંગલ શુક્લ પક્ષે, સંપૂર્ણ થાય રચના “રસસિદ્ધિ' રૂ. ૮
અનુપ
ભવ્યનાં મંદિરો ગાજે, નિત્ય આ ભવ્ય દૃષ્ટિથી, ચિત્તમાં દિવ્યતા વ્યાપે, આ ‘સુધારસ’ સૃષ્ટિથી. ૯
11 શાન્ત સુધારસ 11