________________
मावियाच जगवीर
कालागा
स्वररुहाशी
विद्यागारा। प डाइम विमार
विधा हसागा विमाणाम
॥ १७६ ॥
॥ शान्त सुधारस
उपजाति
यथा विधु षोडशभिः कलाभिः सम्पूर्णतामेत्य जगत्पुनीते । ग्रन्थस्तथा षोडशभिः प्रकाशैरयं समग्रैः शिवमातनोतु ॥ ६ ॥
इन्द्रवज्रा
यावज्जगत्येष सहस्रभानुः पीयूषभानुश्च सदोदयेते । तावत्सतामेतदपि प्रमोदम्, ज्योतिः स्फुरद्वाङ्मयमातनोतु ॥ ७ ॥
૬. જેમ ચંદ્રમા સોળે કળાએ ખીલીને સૃષ્ટિને આનંદ આપે છે એમ સોળ વિભાગોમાં વહેંચાયેલો આ ગ્રંથ પણ બધાનું કલ્યાણ કરનારો બનો. ૭. જ્યાં સુધી આ વિશ્વમાં સૂર્ય અને ચંદ્ર ઊગે છે ત્યાં સુધી સજ્જનોને આ શાંત સુધારસ’ ગ્રંથ મનપ્રસન્નતા આપતો રહેશે અને ચિત્તથૈર્યની કેડી દેખાડતો રહેશે.