________________
yzika
11 પ્રશસિંa ll
સગ્ધરા એવે સદ્ભાવના આ સુરભિત હૃદયે ગાય જે સત્વવંતા, સાધે ત્યાગી મમત્વો ત્વરિત સુગતિને આત્મ ઉત્થાન સંતો, આત્મા તે ચક્રવર્તી સુરવરપદનાં ભોગ પાસે રસાળા, ધારા લક્ષ્મી વરે તે પરિચિત વિનયે કીર્તિને મુક્તિમાળા. ૧ સેવો આ ભાવનાને ભવિજન મનથી શુદ્ધ જેના પ્રભાવે, ના'વે દુધ્ધન ચિત્ત, અસુખ ન ઉપજે પ્રેત પીડા ન થાવે, પાવે આનંદ કેરી અનુપમ સરિતા રાગ ને દ્વેષ જાવે, આવે સામ્રાજ્ય લક્ષ્મી સ્મિત વિનયધરી ગાન ગાતી સ્વભાવે. ૨
// 9૭૩ //
ખિ4/4H]]]]\ અનિર્વચનીય સુખની વૃદ્ધિગત છોળો ચિત્તને પ્રસન્નતા આપે છે, તૃપ્તિનો દરિયો ચારેકોર લહેરાય છે, જેના પ્રતાપે રાગ, Tue દ્વેષ વગેરે દુશ્મનો નષ્ટ થઈ જાય છે અને આત્મઋદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે, એ વિનયથી નિર્મળ બુદ્ધિયુક્ત બનીને બ્રિટીશ્ચમ) તમે એ ભાવનાઓનું ધ્યાન કરો!
हाडामच ||MU|પ્રદ निदमयावमा गावदिता