________________
गेयाष्टक
समाधानी मावियावर माझ्यावार रुमालागार चरमहाज्ञा कावहागागाय कामविमार विषयमा सहितागानिय विमागाय ॥१६८॥
(राग : यमन) अनुभव विनय सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे । कुशलसमागममागमसारम्, कामितफलमन्दारं रे ॥ अनुभव०
॥१ ॥ परिहर परचिन्तापरिवारम् चिन्तय निजमविकारं रे । तव किं कोऽपि चिनोति करीरम्, चिनुतेऽन्यः सहकारं रे ॥ अनुभव० ॥२॥ योऽपि न सहते हितमुपदेशम्, तदुपरि मा कुरु कोपं रे । निष्फलया किं परजनतप्त्या कुरुषे निजसुखलोपं रे ॥ अनुभव० ॥३॥ सुत्रमपास्य जडा भाषन्ते, केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहृतपयसो, यदि पीयन्ते मूत्रं रे ॥ अनुभव०
॥४॥
॥ शान्त सुधारस ॥
૧ઃ હે વિનય! તું ઉદાર અને શ્રેષ્ઠ એવા ઉદાસીનતાના સુખનો સતત અનુભવ કર. ઉદાસીનભાવ પરમ કલ્યાણ માટે સંગતિ કરાવનાર છે. બધાં શાસ્ત્રોના સારભૂત અને ઇષ્ટ ફળને આપનાર એવા ઉદાસીનભાવનો અનુભવ કર. ૨ઃ પરચિંતાની આળપંપાળ છોડીને તું તારું અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કર. કોઈ કાંટાવાળા કેરડાને એકઠા કરે કે કોઈ વળી આંબા ભેગા કરે, તારે શું લેવાદેવા છે એની સાથે? ૩ઃ કોઈ જો તારી કહેલી હિતની વાત પર ધ્યાન નથી આપતો, તો એના