________________
अगमानक मातियावह यायावर
यालागार विरहा।
वहागागाय कश्मविमार विध्याका
हनामानिय रविमारणाय ॥१३६॥
अनुचितमिह कलहं सताम्, त्यज समरसमीन । भज विवेककलहंसताम्, गुणपरिचयपीन ॥ विनय० ॥४॥ शत्रुजनाः सुखिन: समे, मत्सरमपहाय । सन्तु गन्तुमनसोऽप्यमी, शिवसौख्यगृहाय ॥ विनय० सकृदपि यदि समतालवम्, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिम्, स्वत एव वहन्ति ॥ विनय० ॥ ६ ॥ किमुत कुमतमदमूर्छिता:, दुरितेषु पतन्ति । जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति ॥ विनय० ॥ ७ ॥ परमात्मनि विमलात्मनां, परिणम्य वसन्तु । विनय समामृतपानतो, जनता विलसन्तु ॥ विनय० ॥८॥
सुधारस ॥
11 शान्त
૪ઃ આ જગતમાં ક્લેશ કરવો એ કંઈ સારા માણસને શોભતું નથી! તું તો સમતા રસના નીરમાં વિહરનાર મીન છે. ક્લેશને ત્યજી દે, ગુણોના સંસર્ગથી સમૃદ્ધ બનેલા ઓ ચેતન! તું માનસરોવરના હંસની જેમ વિવેકબુદ્ધિવાળો બન! ૫ઃ શત્રુઓ પણ વૈર-વિરોધ છોડીને સમભાવને મેળવો અને સુખી બનો. એઓ પણ શાશ્વત સુખના ગૃહ તરફ જવા માટે રુચિવાળા બનો. ૬ઃ એકવાર જો આત્મા ભાવથી, સમતારસનું આસ્વાદન કરી લે, પછી તો એના રસ ચાખીને