________________
હે જીવ! મૈત્રી ધર ભાવના ને, વિચારજે શત્રુ ન કોઈ વિજે, થોડું જ આ જીવન શીદ થાયે?, વૈરાનુભાવો મન દુઃખ ભારે. ૪ ભવાબ્ધિમાં જીવ! સહસવેળા, આત્મા થયા બંધુ સમસ્ત તારા, તો. મિત્ર! સર્વે તજ શત્રુ ભાવો, સર્વત્ર મૈત્રીઝરણાં વહાવો. ૫ વિશ્વે થયા જીવ અનેક રૂપે, તારા પિતા બંધુ વધૂ સ્વરૂપે, ઘણી જ વેળા સુત માત પુત્રી, કુટુંબ સર્વે તવ ધાર મૈત્રી. ૬ આ મિત્રભાવો સઉ ચિત્ત જામો, એકેન્દ્રિ જીવો પણ બોધિ પામો, પંચેન્દ્રિ પામી બહુ ધર્મ પાળો, સંસારનો પંથ વિરામ પામો. ૭ રોગો બધા વાકુ મન કાય કેરાં, ને રાગદોષાદિ શમો જનોનાં, સમસ્ત વિશ્વે શમરાગ જામો, સર્વત્ર સર્વે સુખશાન્તિ પામો. ૮
| || ત્રયોદશ મૈત્રીભાવના ||
|| //.
(मगनमा સંકળાયેલા છે. આ બધા જીવોની દુનિયા તારું એક કુટુંબ જ છે. પછી કોઈ તારા શત્રુ નથી. એમ પ્રતીતિ રાખ.
कारसाङाद ૭. એકેન્દ્રિય વગેરે જીવો પણ પંચેન્દ્રિયપણું મેળવીને, સુંદર રીતે ધર્મની આરાધના કરીને ભવભ્રમણના ભયથી ક્યારે હિંસામે મક્ત બનશે ? આવા વિચારો કર), ૮, પ્રાણીઓના મન-વચન-કાયાને અશુભમાં ખેંચી જનારી રાગ-દ્વેષ વગેરે વ્યાધિઓ ની શાંત બનો! બધા પ્રાણીઓ ઉદાસીન ભાવ (સુખ દુઃખથી ઉપર ઊઠીને)ના રસાસ્વાદને માણે. સર્વત્ર બધા જીવો સુખી બનો. તેઢામામ
IJRઢાવીયન તાત્રVT.