________________
रागतदगी
मावियावह गुमणाशावार अरुमालागाः
ॐविहागाशा झासविमार विधयणाझा शहिसागानिय विमाणाय ॥ १२६॥
विविदिषायामपि श्रवणमतिर्दुलभम्, धर्मशास्त्रस्य गुरुसन्निधाने । वितथविकथादितत्तद्रसावेशतो, विविधविक्षेपमलिनेऽवधाने ॥ बुध्यतां ॥५॥ धर्ममाकर्ण्य सम्बुध्य तत्रोद्यमम्, कुर्वतो वैरिवर्गोऽन्तरङ्गः । रागद्वेषश्रमालस्यनिद्रादिको, बाधते निहतसुकृतप्रसङ्गः ॥ बुध्यतां० ॥६॥ चतुरशीतावहो योनिलक्षेष्वियम्, क्व त्वयाकर्णिता धर्मवार्ता । प्रायशो जगति जनता मिथो विवदते, ऋद्धिरसशातगुरुगौरवार्ता ॥ बुध्यतां० ॥ ७॥ एवमतिदुर्लभात्प्राप्य दुर्लभतमम्, बोधिरत्नं सकलगुणनिधानम् । कुरु गुरुप्राज्यविनयप्रसादोदितम् शान्तरससरसपीयूषपानम् ॥ बुध्यतां०
४
॥८॥
11 शान्त सुधारस 11
પઃ કદાચ ધર્મતત્ત્વને સમજવાની ઇચ્છા જાગી તો ગુરુચરણોમાં બેસીને ધર્મશાસ્ત્રોનું શ્રવણ ક્યાં સુલભ છે? કારણ કે ગલત ધારણાઓના શિકાર બનીને તથા વિકથાઓના ફંદામાં ફસાઈને જીવાત્મા વિષય-કષાયના આવેશથી ચિત્તની એકાગ્રતાને મલિન કરી નાંખે છે. ૬ઃ ધર્મ સાંભળીને, સમજીને, એનાથી પ્રબુદ્ધ બનીને જ્યારે આત્મા ધર્મકાર્યમાં પ્રવૃત્ત બને છે ત્યારે રાગ, દ્વેષ, આળસ, શ્રમ, ઊંઘ વગેરે અંતરંગ દુશ્મનો આડા આવે છે અને સારા કાર્યો કરવાની તક