________________
रागामा मातिद्यावर सयाझावार रुग्रालागार कवरहा। विहागागा डाश्मविमार अवश्यणाज्ञा उहिलामानिय
विमारणाय 1॥११४॥
क्वचन तविषमणिमन्दिरैरुदितोदितरूपम् । घोरतिमिरनरकादिभिः क्वचनातिविरूपम् ॥ विनय० ॥५॥ क्वचिदुत्सवमयमुज्ज्वलं जयमङ्गलनादम् । क्वचिदमन्दहाहारवम्, पृथुशोकविषादम् ॥ विनय० ॥६॥ बहुपरिचितमनन्तशो, निखिलैरपि सत्त्वैः । जन्ममरणपरिवर्तिभिः, कृतमुक्तममत्वैः ॥ विनय० ॥७॥ इह पर्यटनपराङ्मुखाः, प्रणमत भगवन्तम् । शान्तसुधारसपानतो, धृतविनयमवन्तम् ॥ विनय० ॥८॥
11 1221
28 11
૫ઃ ક્યાંક વળી એ દેવતાઓના મણિમંદિરોથી ખૂબસૂરત બનીને દીપે છે, તો ક્યાંક ઘોર અંધકારથી વ્યાપ્ત નરક વગેરેથી અત્યંત બીભત્સ અને ધૃણિત ભાસે છે. ૬ઃ કોઈ પ્રદેશમાં ઉત્સવના રંગમાં મસ્ત બનીને રહે છે, ક્યાંક વળી જયમંગલ નાદથી વ્યાપ્ત રહે છે. તો ક્યાંક એના પ્રદેશો મોટી ગર્જના કે અવાજોથી નિસાસાઓ અને હાયથી ભરેલા હોય છે.