________________
रागनना
मावियाच मगायावार रुमालागार चाहा। विहागागा काश्सविमार वधयणाझा हिमागान विमाणाथ ॥९०॥
उपजाति निकाचितानामपि कर्मणां यद्, गरीयसां भूधरदुर्धराणाम् । विभेदने वज्रमिवातितीव्रम्, नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥ ४ ॥ किमुच्यते सत्तपस: प्रभावः, कठोरकर्जितकिल्बिषोऽपि । दृढप्रहारीव निहत्य पापम्, यतोऽपवर्ग, लभतेऽचिरेण ॥ ५॥ यथा सुवर्णस्य शुचिस्वरूपम्, दीप्त: कृशानु: प्रकटीकरोति। तथात्मन: कर्मरजो निहत्य, ज्योतिस्तपस्तद्विशदीकरोति ॥ ६॥
स्रग्धरा
बाह्येनाभ्यन्तरेण प्रथितबहुभिदा जीयते शत्रुश्रेणी बाह्यान्तरङ्गा भरतनृपतिवद्भावलब्धद्रढिम्ना । यस्मात्प्रादुर्भवेयुः प्रकटितविभवा लब्धयः सिद्धयश्च, वन्दे स्वर्गापवर्गार्पणपटु सततं तत्तपो विश्ववन्धम् ॥७॥
॥ शान्त सुधारस ॥
૪. મોટા મોટા પર્વતોને ભેદવામાં વજની જેમ સક્ષમ તપના સહારે નિકાચિત કર્મો પણ નાશ પામે છે. એવા અદ્ભુત પ્રભાવશાળી તપને નમસ્કાર થાઓ. ૫. સમીચીન તપના પ્રભાવ માટે શું કહેવું? દઢપ્રહારી જેવા મહાપાપી-હત્યારાનાં પાપોને પણ અલ્પ સમયમાં નષ્ટ કરીને મોક્ષ આપી દે છે! ૬. અગ્નિ જેમ સોનાનું નિર્મળ સ્વરૂપે પ્રગટ કરે છે, તેમ તપ આત્મા પર જામેલો કર્મરૂપી કચરો દૂર કરીને એના શુદ્ધ સ્વરૂપને જાજ્વલ્યમાન બનાવે છે. ૭. જે તપના બાહ્ય