________________
नबम.
निर्जशभावना.
संगमानक साविद्यावर मायावार कमालागार वरमहाज्ञा विहागाराम हासविमार विधयणाझा हिसागान्धि विमाणाय ॥ ८॥
इंद्रवज्रा यन्निर्जरा द्वादशधा निरुक्ता, तद् द्वादशानां तपसां विभेदात् । हेतुप्रभेदादिह कार्यभेद: स्वातन्त्र्यतस्त्वेकविधैव सा स्यात् ॥१॥
अनुष्टुप काष्ठोपलादिरूपाणां, निदानानां विभेदतः । वह्निर्यथैकरूपोऽपि, पृथग्रूपो विवक्ष्यते ॥२॥ निर्जरापि द्वादशधा, तपोभेदैस्तथोदिता। कर्मनिर्जरणात्मा तु, सैकरूपैव वस्तुतः ॥ ३ ॥
॥ शान्त सुधारस ॥
૧. બાર પ્રકારના તપના ભેદના કારણે નિર્જરા પણ બાર પ્રકારની બતાવાઈ છે. ઉપાયો જુદા જુદા હોવાથી અહીં ભેદ દેખાય છે, બાકી કાર્યરૂપે તો નિર્જરા એક જ પ્રકારની છે. ૨. અગ્નિ એક જ જાતનો હોવા છતાં તેને ઉત્પન્ન કરનાર