________________
धर्मा प्ररा भाग-3 | मध्याय-5 | सूत्र-११ કાયાદિનું સામર્થ્ય હોતે છતે, સદ્વર્યાચારના સેવનથી તે પ્રકારના પ્રમાદના જય માટે, સમ્યફ ઉચિત સમયમાં આજ્ઞાના પ્રામાણ્યથી તે પ્રકારે જ યોગવૃદ્ધિ હોવાને કારણે અનશનની જેમ નિરપેક્ષયતિધર્મ શ્રેય માટે છે. ll૧૧/૩૭૮ टीs:
'नवादिपूर्वधरस्य तु यथोदितगुणस्यापि' 'तत्र कल्याणाशयस्य' इत्यादिसूत्रनिरूपितगुणस्य, किं पुनस्तदन्यगुणस्य इति अपिशब्दार्थः, 'साधुशिष्यनिष्पत्तो' आचार्योपाध्यायप्रवर्तिस्थविरगणावच्छेदकलक्षणपदपञ्चकयोग्यतया साधूनां शिष्याणां निष्पत्तौ सत्यां 'साध्यान्तराभावतः' साध्यान्तरस्य निरपेक्षधर्मापेक्षया आर्यापरिपालनादिरूपस्य 'अभावतः' अभवनेन 'सति' विद्यमाने 'कायादिसामर्थ्य' वज्रर्षभनाराचसंहननशरीरतया वज्रकुड्यसमानधृतितया च महति कायमनसोः समर्थभावे सति 'सद्वीर्याचारासेवनेन, सतो' विषयप्रवृत्ततया सुन्दरस्य 'वीर्याचारस्य' सामर्थ्यागोपनलक्षणस्य निषेवणेन, 'तथा प्रमादजयाय, तथा' तेन निरपेक्षयतिधर्मप्रतिपत्तिप्रकारेण यः प्रमादस्य निद्रादेः 'जयः' अभिभवस्तदर्थं 'सम्यक्' शास्त्रोक्तनीत्या तपःसत्त्वसूत्रैकत्वबललक्षणाभिः पञ्चभिस्तुलनाभिरात्मानं तोलयित्वा 'उचितसमये' तिथिवारनक्षत्रयोगलग्नशुद्धिलक्षणे 'आज्ञाप्रामाण्यतः' आजैवात्रार्थे प्रमाणमिति परिणामात् 'तथैव' प्रतिपित्सितनिरपेक्षयतिधर्मानुरूपतयैव 'योगवृद्धेः' सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणधर्मव्यापारवृद्धेः 'प्रायोपवेशनवत्', 'प्रायोपवेशनम्' अनशनम्, तद्वत् पर्यन्तकालकरणीयानशनक्रियातुल्य इत्यर्थः, 'श्रेयान्' अतिप्रशस्यः 'निरपेक्षयतिधर्मो' जिनकल्पादिरूपः कल्पादिग्रन्थप्रसिद्धस्वरूपो वर्तत इति ।।११/३७८।। सार्थ :___ 'नवादिपूर्वधरस्य' ..... वर्तत इति ।। वणी, नवापूर्वधर यथोyिernाजाने त्यो 'स्याएमाशय' ઈત્યાદિ સૂત્ર-રથી નિરુપિત ગુણવાળા સાધુને પણ, સુંદર શિષ્યનિષ્પત્તિ થયે છતે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદકલક્ષણપદપંચકયોગ્યપણાથી સુંદર શિષ્યોની નિષ્પત્તિ થયે છતે, સાધ્યાતરનો અભાવ હોવાને કારણે નિરપેક્ષધર્મની અપેક્ષાએ આર્યાપરિપાલનાદિરૂપ સાધ્યાતરનો અભાવ હોવાને કારણે, કાયાદિનું સામર્થ્ય વિદ્યમાન હોતે છતે વજઋષભનારાચસંહનવશરીરપણાને કારણે અને વજકુષ્યસમાનધૃતિપણાને કારણે કાય-મનનો મહાન સમર્થ ભાવ હોતે છતે, સદ્ગીયચારના સેવનથી= વિષયમાં પ્રવૃત્તપણાથી સુંદર એવા સામર્થના અગોપનરૂપ વીર્યાચારના નિવેશનથી. તે પ્રકારના પ્રમાદના જય માટે=નિરપેક્ષયતિધર્મના સ્વીકારવા પ્રકારથી જે નિદ્રાદિ પ્રમાદનો જય અર્થાત્ અભિભવ તેના માટે, સમ્યફ શાસ્ત્રોક્ત નીતિથી તપ, સત્વ, સૂત્ર, એકત્વ, બલલક્ષણ પાંચ તુલનાથી આત્માને તોલીને ઉચિત સમયે તિથિ, વાર, નક્ષત્ર, યોગ, લગ્નશુદ્ધિરૂપ ઉચિત સમયમાં, આજ્ઞાપ્રામાણ્યથી=