________________
૨૪3
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૧
।। इति धर्मबिन्दौ [शेष]धर्मफलविधिः अष्टमोऽध्यायः समाप्तः ।।
कृतिराचार्यश्रीहरिभद्रस्येति । मंगलं महाश्रीः ।। શ્લોકાર્ચ -
અયોગવાળો યોગીન્દ્રથી વંધ, ત્રિજગતીશ્વર ત=સધ્યાનરૂપ અગ્નિથી કર્મઇંઘણને બાળીને પરમપદને પ્રાપ્ત કરેલ જીવ, ત્યાં સિદ્ધક્ષેત્રમાં, દુઃખના વિરહને કારણે, અત્યંત સુખથી યુક્ત રહે છે. IIકા.
આ પ્રકારે અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રકારે, ધર્મબિન્દુમાં ધર્મબિન્દુ નામના ગ્રંથમાં, (શેષ) ઘર્મફલની વિધિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત થયો. આ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની કૃતિ છે. એથી મંગલ અને મહાશ્રી છે પ્રસ્તુત ગ્રંથ મંગલરૂપ છે અને મહાસંપત્તિરૂપ છે. || ટીકાઃ
સઃ' અનન્તરો નીવ: ‘તત્ર' સિદ્ધિક્ષેત્રે ‘વિ ' શરીરમાનસવથાવૈઘુત,વિમિત્યદ - 'अत्यन्तसुखसंगतः' आत्यन्तिकैकान्तिकशर्मसागरोदरमध्यमग्नस्तिष्ठति 'अयोगो' मनोवाक्कायव्यापारविकलः 'योगीन्द्रवन्द्यो' योगिप्रधानमाननीयः, अत एव 'त्रिजगतीश्वरः' द्रव्यभावापेक्षया सर्वलोकोपरिभागवर्तितया जगत्त्रयपरमेश्वर इति ।।६।।
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुप्रकरणवृत्तौ विशेषतो धर्मफलविधिरष्टमोऽध्यायः સમાપ્ત: || ટીકાર્ય :
' . રૂતિ તેઅનંતર શ્લોકમાં કહેલ જીવ= ધ્યાનરૂપ અગ્નિથી કર્મઇધણને બાળીને પરમપદને પ્રાપ્ત કરેલ જીવ, ત્યાં સિદ્ધક્ષેત્રમાં, દુવિરદ=શારીરિક અને માનસિક બાધાથી રહિતને કારણે, અત્યંત સુવસંતિ આત્યંતિક અને એકાંતિક સુખસાગરના ઉદરના મધ્યમાં મગ્ન રહે છે. વળી, તે જીવ કેવો છે ? તે કહે છે – મન, વાફ અને કાય વ્યાપાર વિકલવાળો છે, યોગીન્દ્રવંદ્ય યોગીઓના ઈન્દ્ર એવા તીર્થકરો કે ગણધરોથી વંદ્ય છે. આથી જ યોગીઓના ઈન્દ્રથી વંદ્ય છે આથી જ, ત્રણ જગતના ઈશ્વર છે દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ સર્વલોકના ઉપરીભાગવર્તીપણું હોવાથી જગન્નયના પરમેશ્વર છે.
તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. III