________________
૨૪૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૧, શ્લોક-૪ ભાવાર્થ -
સિદ્ધના જીવો સર્વકર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે જે અવસ્થા છે તે અવસ્થાથી અન્ય અવસ્થારૂપ અર્થાતરની પ્રાપ્તિ કરતા નથી. એથી સદા સુસ્વાચ્ય અવસ્થાવાળા છે. તેથી સિદ્ધના જીવોને નિરુપમ સુખની સિદ્ધિ છે. II૧/પ૪રા અવતરણિકા -
अथोपसंहरनाह - અવતરણિકાર્ય :
હવે ઉપસંહારને કરતાં=પ્રસ્તુત અધ્યયનના ઉપસંહારને કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ
આઠમા અધ્યાયના શ્લોક-૧માં કહ્યું કે પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે અને શ્લોક-રમાં કહ્યું કે આ જગતમાં આનાથી કોઈ ઉત્તમ સ્થાન નથી અને શ્લોક-૩માં કહ્યું કે આવા ઉત્તમ સ્થાનને પામેલા જીવોનાં પાંચેય મહાકલ્યાણકો ત્રણ લોકના સુખને કરનારાં છે. અને તેઓ સ્વાર્થની સંસિદ્ધિ કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. તે સર્વ કથનનો ઉપસંહાર કરતાં કહે છે – શ્લોક :
सध्यानवह्निना जीवो दग्ध्वा कर्मेन्धनं भुवि ।
सद्ब्रह्मादिपदैर्गीतं स याति परमं पदम् ।।४।। શ્લોકાર્ચ -
સધ્યાનરૂપી અગ્નિ દ્વારા કર્મ-ઇંધનને બાળીને તે જીવ સબ્રહ્માદિ પદ વડે કહેવાયેલા પરમપદને પ્રાપ્ત કરે છે. Illi
ટીકા :
'सद्ध्यानवह्निना' शुक्लध्यानलक्षणज्वलज्ज्वलनेन करणभूतेन 'जीवो' भव्यजन्तुविशेष, 'दग्ध्वा' प्रलयमानीय कर्मेन्धनं' भवोपग्राहिकर्मलक्षणं 'भुवि' मनुष्यक्षेत्रलक्षणायाम्, किमित्याह-'सद्ब्रह्मादिपदैः,' सद्भिःसुन्दरैः ‘ब्रह्मादिपदैः' ब्रह्मलोकान्तादिभिर्ध्वनिभिः 'गीतं' शब्दितं 'सः' आराधितशुद्धसाधुधर्मो નીવો ‘ત્તિ પ્રતિપથ પર પતિ પાસા ટીકાર્ય :
ધ્યાનવન્નિના' ... રૂત્તિ સધ્યાનરૂપી અગ્નિથી કરણભૂત એવા શુક્લધ્યાન રૂપ બળતા