________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૫૯ અવતરણિકા :
ननु किमिदमौत्सुक्यलक्षणं सिद्धे नास्ति ? अत आह
-
અવતરણિકાર્ય :
સિદ્ધમાં આ ઔત્સુક્યલક્ષણ=સિદ્ધક્ષેત્રમાં જવાની ઇચ્છારૂપ ઔત્સક્યલક્ષણ, કેમ નથી ? આથી કહે છે
:
-
ભાવાર્થ:
પૂર્વસૂત્રમાં ઇચ્છાનું લક્ષણ બતાવ્યું અને તેવી ઇચ્છાથી સિદ્ધના જીવો લોકાંત ક્ષેત્રની પ્રાપ્તિ કરતા નથી, તે સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે
સૂત્ર :
ન ચૈતન્ તસ્ય મળવત:, ગાળાનું તથાસ્થિતેઃ ।।૬/૧૪૦||
સૂત્રાર્થ
અને તે ભગવંતને=સિદ્ધ ભગવંતને, આ=ઇચ્છાનું લક્ષણ, નથી; કેમ કે આકાલ તે પ્રકારની અવસ્થિતિ છે=જે ક્ષણમાં કર્મરહિત થાય છે તે ક્ષણમાં જે સ્વરૂપવાળા છે તે સ્વરૂપવાળા સદા રહે છે. ૫૯/૫૪૦]]
૨૩૭
—
.....
ટીકા ઃ
‘ન ચ' નૈવ ‘તદ્' અર્થાન્તરપ્રાપ્તિલક્ષળમનન્તરોતૢ ‘તસ્ય' સિદ્ધ ‘માવતઃ, ગાતું' सर्वमप्यागामिनं कालं यावत् 'तथावस्थिते:' प्रथमसमयादारभ्य 'तथा' तेनैव प्रथमसमयसंपन्नेनैकेन निष्ठितार्थत्वलक्षणेन स्वरूपेणावस्थानात् ।।५९/५४० ।।
ટીકાર્થ ઃ
“ન પ’ સ્વરૂપેળાવસ્થાનાત્ ।। અને આ=અર્થાંતર પ્રાપ્તિરૂપ અનંતરમાં કહેવાયેલું ઔત્સક્ય, તેમને નથી જ=સિદ્ધ ભગવંતોને નથી જ; કેમ કે આકાલ=સર્વ પણ આગામી કાલ સુધી, તે પ્રકારની અવસ્થિતિ છે=પ્રથમ સમયમાં સંપન્ન એવા એકતિષ્ઠિતાર્થપણારૂપ સ્વરૂપરૂપ તેનાથી જ અવસ્થાન છે. ।।૫૯/૫૪૦ા
* ટીકાકારશ્રીએ કરેલ અર્થમાં કોઈ વિરોધ નથી. ફક્ત પૂર્વ સાથેના જોડાણ અર્થે નીચે પ્રમાણે ભાવાર્થ કરેલ
છે.
ભાવાર્થ:
૧૪મા ગુણસ્થાનકના અંતે સર્વકર્મનો ક્ષય થવાથી સિદ્ધ ભગવંતો સર્વકર્મથી રહિત બને છે. તે વખતે