________________
૧૮૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૧૩, ૧૪ ભાવાર્થ :
રાગ, દ્વેષ અને મોહ જીવના નિરાકુળ ભાવરૂપ સ્વસ્થતામાં સંનિપાતને કરનારા છે અને તેનાથી જીવને અંતરંગ દુઃખ થાય છે. અને જે મહાત્માને માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટી છે તે મહાત્મા પારમાર્થિક દુઃખના કારણભૂત રાગ, દ્વેષ અને મોહનો ક્ષય કરે છે. તે મહાત્મામાં ભાવસંનિપાતથી થનારું દુઃખ ઉત્પન્ન થતું નથી; કેમ કે તે દુઃખને ઉત્પન્ન કરનાર જે રાગાદિભાવો હતા તેનો વિરહ છે. માટે સુખના અર્થી જીવે સદા દુઃખને પેદા કરનારા રાગાદિના ક્ષયમાં ઉદ્યમ કરવો જોઈએ. ll૧૩/૪૯૪ના અવતરણિકા -
तर्हि किं स्यादित्याह - અવતરણિતાર્થ : - તો શું થાય છે?=રાગાદિ ક્ષય થવાને કારણે દુઃખ ઉત્પન્ન થતું નથી તો શું થાય છે? એથી કહે
સૂત્ર :
आत्यन्तिकभावरोगविगमात् परमेश्वरताऽऽप्तेस्तत्तथास्वभावत्वात् परमસુમાર ત્તિ I9૪/૪૨૧ સૂત્રાર્થ - - આત્યંતિક ભાવરોગના નાશના કારણે પરમેશ્વરતાની પ્રાપ્તિ થવાથી તેના તથા સ્વભાવપણાને કારણે પરમસુખનો ભાવ છે. ll૧૪/૪૫ ટીકા -
'आत्यन्तिकः' पुनर्भावाभावेन 'भावरोगाणां' रागादीनां यो 'विगमः' समुच्छेदः, तस्मात् या 'परमेश्वरतायाः' शक्रचक्राधिपाद्यैश्वर्यातिशायिन्याः केवलज्ञानादिलक्षणाया आप्तिः' प्राप्तिः तस्याः, 'परमसुखभाव' इत्युत्तरेण योगः, कुत ? इत्याह –'तत्तथास्वभावत्वात्, तस्य' परमसुखलाभस्य 'तथास्वभावत्वात्' परमेश्वरतारूपत्वात्, ‘परमसुखभावः' संपद्यते, 'इतिः' वाक्यपरिसमाप्ताविति
૨૪/૪૧ી ટીકાર્ચ -
‘ગાન્તિ:' વાવારિસનાવિતિ | ફરી ભાવના અભાવથી આત્યંતિક રાગાદિરૂપ ભાવરોગોનું જે વિગમ=ઉચ્છદ, તેનાથી જે શક્ર-ચક્રવર્તી આદિના ઐશ્વર્યથી અતિશાથી કેવલજ્ઞાનાદિરૂપ પરમેશ્વરતાની