________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૭, ૩૮.
૧૫૯ “આજ્ઞાના ઓઘથી=ભગવાનની આજ્ઞાના બાહ્ય આચરણાના સમૂહથી, અનંતા શરીરો રૈવેયકમાં મુકાયા અને ત્યાં=શૈવેયકમાં ઉપપાત અસંપૂર્ણ સાધુની ક્રિયાથી નથી. h૨૧" (પંચાશક ૧૪/૪૮)
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ૩૭/૪૮૦ ભાવાર્થ:
સંસારવર્તી જીવો પ્રાયઃ કરીને મોહને વશ તાત્કાલિક દેખાતા ભોગોને જોઈને તેના સુખને મેળવવા યત્ન કરે છે. આમ છતાં, સંસારી જીવો પણ કોઈક ભવમાં સ્થૂલથી બુદ્ધિમાન હોય અને તીર્થંકર આદિ પાસે દેવતાઓના આગમનને જોતા હોય અને તેઓની સમૃદ્ધિથી અંજાઈને તેની પ્રાપ્તિના અર્થી બને છે અને તેની પ્રાપ્તિનો ઉપાય “સંયમનું પાલન છે” તેવું શાસ્ત્રવચનથી જાણે છે ત્યારે તેઓ સંયમ ગ્રહણ કરે છે અને સંયમની સર્વ ક્રિયાનું અણીશુદ્ધ પાલન કરે છે, જેના બળથી નવમા રૈવેયકની પણ પ્રાપ્તિ કરે છે. વળી, તેના પાલન વગર નવમા સૈવેયકની પ્રાપ્તિનો અભાવ છે એમ શાસ્ત્ર કહે છે. સર્વ જીવો અનંતવાર રૈવેયકમાં ઉત્પન્ન થયા છે એમ શાસ્ત્ર કહે છે. માટે નક્કી થાય છે કે અંતરંગ રત્નત્રયીના પરિણામ વગર કે અંતરંગ રત્નત્રયીને અભિમુખ એવા શુભ પરિણામ વગર કરાયેલી તે સંયમની ક્રિયા નવમા ગ્રેવેયકને આપી શકે છે પણ મોક્ષને પ્રાપ્ત કરાવી શકતી નથી. ll૩૭/૪૮ના અવતરણિકા:
उपसंहरन्नाह - અવતરણિકાર્ય :
ઉપસંહાર કરતાં કહે છે – ભાવાર્થ :
ધર્મના સેવનથી થતા ફળના ઉપસંહારને કરતાં કહે છે – સૂત્ર -
રૂત્યપ્રમાસુિવવૃક્યા તત્કાષ્ઠાસિદ્ધી નિર્વાણતિરિતિ પારૂ૮/૪૮૧TI સૂત્રાર્થ:
આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પ્રમાદરૂપ સુખની વૃદ્ધિથી તેની કાષ્ઠાની સિદ્ધિ થયે છતે ચારિત્રરૂપ સુખની પરાકાષ્ઠાની સિદ્ધિ થયે છતે નિર્વાણની પ્રાપ્તિ છે. Il૩૮/૪૮૧૫ ટીકા :'इति' एवमुक्तनीत्या ऽप्रमादसुखस्य' अप्रमत्ततालक्षणस्य 'वृद्ध्या' उत्कर्षेण 'तस्य' चारित्रधर्मस्य