________________
૧૪૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૨, ૨૩
અવતરણિકા :
તતઃ -
અવતરણિકાર્ય :
ત્યારપછી –
સૂત્ર :
तच्च्युतावपि विशिष्टदेश इत्यादि समानं पूर्वेण ।।२२/४६५ ।। સૂત્રાર્થ :
ત્યાંથી ટ્યુત થવા છતાં પણ વિશિષ્ટ દેવભવથી યુત થવા છતાં પણ, વિશિષ્ટ દેશમાં ઈત્યાદિ=પૂર્વના મનુષ્યભવ કરતાં ઉત્તરના મનુષ્યભવમાં વિશિષ્ટ દેશ ઈત્યાદિ, પૂર્વની સમાન છે વિશિષ્ટ દેશ વિશિષ્ટ કુલમાં જન્મે છે ઈત્યાદિ સૂત્ર-ત્ની સાથે સમાન છે. Il૨૨/૪૬પII ટીકા :
सुगममेव । नवरं 'पूर्वेण' इति पूर्वग्रन्थेन, स च 'विशिष्टे देशे विशिष्ट एव काले स्फीते महाकुले' જૂિ૦ ૪૨] ચરિરૂપ રતિ પાર૨/૪૬ ટીકાર્ચ -
સુનમેવ ત્તિ | સૂત્રાર્થ સુગમ જ છે. કેવલ પૂર્વથી=પૂર્વ ગ્રંથથી=સૂત્ર-૯માં બતાવેલ વચનથી તે="તે મહાત્મા વિશિષ્ટ દેશ, વિશિષ્ટ કાલ, સ્ફીત આશયવાળા મહાકુલ” (સૂ. ૪૫ર) ઈત્યાદિરૂપ સ્થાનોમાં જન્મે છે.
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ર૨/૪૬પા અવતણિકા :
विशेषमाह - અવતરણિકાર્ય :
વિશેષને કહે છે=સૂત્ર-૨૨માં કહ્યું કે સૂત્ર-૯ની સમાન જ વિશિષ્ટ દેશ આદિમાં જન્મે છે એ કથનમાં જે વિશેષ છે તે વિશેષતે કહે છે –
સૂત્ર :
विशिष्टतरं तु सर्वम् ।।२३/४६६ ।।