________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૪. ૧૫
'साधु' सर्वातिचारपरिहारतः शुद्धं 'संयमस्य' प्राणातिपातादिपापस्थानविरमणरूपस्य 'अनुष्ठानं' રમ્ ।।૪/૪૭।।
ટીકાર્થ --
૧૩૪
ટીકાઃ
‘સાધુ’ રળમ્ ।। સાધુ=સર્વ અતિચારના પરિહારથી શુદ્ધ, સંયમનું=પ્રાણાતિપાત આદિ પાપસ્થાનકના વિરમણરૂપ સંયમનું, સેવન કરે છે. ૧૪/૪૫૭ના
.....
ભાવાર્થ ઃ
વળી, તે મહાત્માઓ ઉત્તમ ગચ્છ આદિને પામીને તેના દઢ અવલંબનને કારણે સર્વ અતિચારના પરિહારપૂર્વક શુદ્ધ સંયમનું પાલન કરે છે; જેથી અંતરંગ રીતે નિર્લેપ નિર્લેપતર પરિણતિ થવાને કારણે સુખની વૃદ્ધિ થાય છે, સત્ત્વની વૃદ્ધિ થાય છે અને યોગમાર્ગમાં દૃઢ યત્ન કરવાનું બળ સંચય થાય છે. ||૧૪/૪૫૭ના
અવતરણિકા :
ततोऽपि
-
અવતરણિકાર્ય :
તેનાથી પણ=નિરતિચાર સંયમના પાલનથી પણ –
સૂત્રઃ
પરિશુદ્ધારાધના ||૧૯/૪૬૮।।
સૂત્રાર્થ ઃ
=
પરિશુદ્ધ આરાધનાને પ્રાપ્ત કરે છે. II૧૫/૪૫૮।।
ટીકા ઃ
‘પરિશુદ્ધા’ નિર્મલીમસા ‘આરાધના' નીવિતાન્તસંતેનાક્ષા ।।/૪૧૮।।
ટીકાર્થ ઃ
‘પરિશુદ્ધા’ નીવિતાન્તસંઘેલનાનક્ષળા ।। પરિશુદ્ધ=નિર્મળ જીવના અંતઃકાળની સંલેખનારૂપ આરાધના પ્રાપ્ત કરે છે. ૧૫/૪૫૮।।
.....
ભાવાર્થ ઃ
વળી, તે મહાત્માઓ વિધિપૂર્વક સંયમ પાળીને ઉત્તરના વિશિષ્ટ ભવની પ્રાપ્તિ અર્થે જીવનના અંતઃકાળે