________________
૧૧૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-| અધ્યાય-૭ | સૂત્ર-૧, ૨, ૩ સૂત્ર :
इत्युक्तो धर्मः, साम्प्रतमस्य फलमनुवर्णयिष्यामः ।।१/४४४ ।। સૂત્રાર્થ :
આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, ધર્મ કહેવાયો. હવે આનું ફલ ધર્મનું ફલ અમે વર્ણન કરીશું. ll૧/૪૪૪l. ટીકા -
સુમમેવ ા૨/૪૪૪ ટીકાર્ય :
સુકામેવ | સુગમ છે. II૧/૪૪૪ના ભાવાર્થ
છટ્ટા અધ્યયન સુધી ધર્મનું સ્વરૂપ કહેવાયું ત્યારપછી સાતમા અધ્યયનના ત્રણ શ્લોકોમાં તે ધર્મનું સ્વરૂપ કંઈક કહ્યું. હવે વિસ્તારથી ધર્મના ફલને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. II૧/૪૪૪
સૂત્ર :
દ્વિવિઘ wત્તમ્ - અનન્તરપરમ્પરમેવાત્ તાર/૪૪
સૂત્રાર્થ :
(૧) અનંતર અને (૨) પરંપરાભેદથી બે પ્રકારનું ધર્મનું ફલ છે. ૨/૪૪ull ટીકા - ___ 'द्विविधं' द्विरूपं फलं धर्मस्य, कथमित्याह-'अनन्तरपरम्परभेदात्' आनन्तर्येण परम्परया च પા૨/૪૪થી ટીકાર્ચ -
‘વિ' ... પરંપરા ર || બે પ્રકારનું ધર્મનું ફલ છે. કઈ રીતે બે પ્રકારનું છે? એથી કહે છે - (૧) અનંતર અને (૨) પરંપરાના ભેદથી બે પ્રકારનું છે. ર/૪૪પા સૂત્ર -
तत्रानन्तरफलमुपप्लवह्रासः ।।३/४४६।।