________________
૧૧૨
धर्मनिहु २८ लाग-3 / अध्याय-5 / Rels-g पर्यायस्य वृद्धौ सत्यां यावद् 'द्वादशभिर्मासैः 'परं' प्रकृष्टं 'तेजः' चित्तसुखलाभलक्षणं प्राप्नोति'
अधिगच्छति 'चारित्री' विशिष्टचारित्रपात्रं पुमान्, परत्वमेव व्यनक्ति-'सर्वदेवेभ्यो' भवनवासिप्रभृतिभ्योऽनुत्तरसुरावसानेभ्यः सकाशादुत्तमं सर्वसुरसुखातिशायीति भावः, 'भगवतीसूत्रं' चेदम् - "जे इमे अज्जत्ताए समणा निग्गंथा एते णं कस्स तेउल्लेसं वीतीवयंति? मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेउल्लेसं वीइवयइ, एवं दुमासपरियाए समणे निग्गंथे असुरिंदवज्जियाणं भवणवासीणं देवाणं तेउलेसं वीतीवयइ, तिमासपरियाए समणे निग्गंथे असुरकुमारिंदाणं देवाणं तेउलेसं वीतीवयइ, चउमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियवज्जियाणं गहगणनक्खत्ततारारूवाणं जोतिसियाणं तेउलेसं वीईवयइ, पंचमासपरियाए समणे निग्गंथे चंदिमसूरियाणं जोइसियाणं तेउलेसं वीतीवयइ, छम्मासपरियाए समणे निग्गंथे सोहम्मीसाणाणं तेउलेसं वीतीवयइ, सत्तमासपरियाए समणे निग्गंथे सणंकुमारमाहिंदाणं तेउलेसं वीइवयइ, अट्ठमासपरियाए समणे निग्गंथे बंभलोगलतगदेवाणं तेउलेसं [वीइवयइ], नवमासपरियाए समणे निग्गंथे महासुक्कसहस्साराणं देवाणं तेउलेसं [वीईवयइ], दसमासपरिवाए समणे [निग्गंथे] आणयपाणयआरणअच्चुआणं देवाणं तेउलेसं [वीइवयइ], एक्कारसमासपरियाए समणे [निग्गंथे] गेवेज्जाणं देवाणं [तेउलेसं वीइवयइ], बारसमासपरियाए [समणे निग्गंथे] अणुत्तरोववाइयाणं देवाणं तेउलेसं [वीइवयइ] तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता सिज्झइ बुज्झइ मुच्चइ परिनिव्वाइ सव्वदुक्खाणमंतं करेइ ।।२१९।।" [भगवती० १४।९।५३७] त्ति ।।६।।
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ यतिधर्मविषयविधिः षष्ठोऽध्यायः समाप्तः ।। सार्थ :'उक्तं' ..... त्ति ।। भगवतीमा वायुं छ=३पित छ. शुं वायु छ ? भने । छ - માસાદિ પર્યાયની વૃદ્ધિથી= માસ, બે માસ, ત્રણ માસ ઈત્યાદિ ક્રમ વડે પર્યાયની વૃદ્ધિ થયે છતે, થાવત્ બાર માસ વડે પ્રકૃષ્ટ ચિત્તના સુખલારૂપ તેજને ચારિત્રી=વિશિષ્ટ ચારિત્રને પાત્ર એવો પુરુષ પ્રાપ્ત કરે છે.
ચારિત્રીના પ્રકષ્ટ સુખને જ વ્યક્ત કરે છે – સર્વ દેવોથી=ભુવનવાસીથી માંડીને અનુત્તરસુરના અંતવાળા દેવોથી, ઉત્તમ=સર્વ દેવોના સુખથી અતિશાથી સુખને પ્રાપ્ત કરે છે. અને ભગવતીસૂત્ર આ છે –
જે આ આર્યપણા વડે–પાપ કર્મના બહિભૂતપણા વડે અથવા વર્તમાનપણારૂપે વિચરતા શ્રમણ નિગ્રંથો છે એ સાધુઓ કોની તેજોલેશ્યાને અતિક્રમે છે. હે ગૌતમ ! એક માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણમંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે. એ રીતે જે રીતે માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણમંતર દેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે એ રીતે, બે માસ પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અસુરઈંદ્રજિત એવા ભવણવાસીદેવોની તેજોલેશ્યાને અતિક્રમે છે.