________________
(18) EXPLANATION :
After explaining the futility of worldly activity in verse 16 and the insignificance of worldly pleasures in verse 17, the poet now presents the contrast in the view - points of ordinary men and true ascetics towards objects of wordly pleasures.
Worldly beings, ignorant of the true nature of things, consider worldly objects as a cure to craving. They fail to realise that these objects may satiate their desires and pacify their passions in the short run but ultimately end up only intensifying them.
'Yatis' or saintly seekers, on the hand, know that wordly pleasures are (1) contingent (dependent on external factors like fate), (2) transient and (3) endeavour - oriented (they can be attained by conscious effort) Knowing this, true ascetics shun all objects of wordly pleasures.
શ્લોકાર્થ: સુધા, તૃષા, કામનો આવેગ, કોધનો આવેશ, વગેરેના કારણોને વિષયલુબ્ધ જીવો ઔષધ જેવા માને છે. પરંતુ તે સુધાદિક શમાવવાના કારણરૂપ ઉપાયો પરાધીન છે. ક્ષણિક છે, અને પ્રયત્નસાધ્ય છે. તેથી તેને યોગી પુરૂષો અત્યંત દૂરથી જ તેનો પરિત્યાગ કરે છે. (૧૮) ભાવાનુવાદ:
ભૂખ અને તૃષા એ શરીરનો આવેગ છે. કોધ, અને કામવિકાર એ મનનો આવેગ છે. આ બધાં શરીર અને મનના વિકારો છે. વિકૃતિ છે, રોગ છે. આ રોગને નાબૂદ કરવાનું ઔષધ જ્ઞાનીઓની નજરમાં તેનું પાલનપોષણ નહીં પણ તેનું શોષણ છે. એટલે કે આત્મસંયમ છે. કેટલાંક લાલચુ
૬૫