________________
મીરાં પોતાના અનુભવને વાચા આપતાં કહે છે “સંસારનું સુખ કાચું, ઝાંઝવાના નીર જેવું. પરણીને રંડાવું પાછું રે. મોહન પ્યારા.” - કવિ ઋષભદાસ પણ આવી જ વાત કરે છે.
“સણું તારું કોણ સાચું રે, સંસારિયામાં. કુ કુડું હેતે કીધું, તેને સાચું માની લીધું અંતકાળે દુઃખ દીધું રે. સંસારિયામાં”
અહિં ગ્રંથકારે દુઃખનું એક માત્ર કારણ ધનની આસક્તિ બતાવી છે એ આસક્તિ-મમત્વભાવનો ત્યાગ એ જ શાશ્વત સુખનો રાજમાર્ગ છે એમ તેઓ માને છે એવું સ્પષ્ટ વિધાન શ્લોકમાં જોવા મળે છે ગ્રંથકારનું આ સ્ટેટમેન્ટ અક્ષરશઃ સત્ય છે.
૩૭